તાર ફેન્સિંગ યોજના : ખેડૂતોને મળશે 50% સહાય, જાણો કોને, ક્યારે અને કેવી રીતે?

ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે ikhedut Portal બનાવવામાં આવેલું છે. આ આર્ટિકલ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી ખેતરની ફરતે તાર ફેન્સીંગ યોજના 2024 વિશે માહિતી મેળવીશું.
Ikhedut પર ખેતીવાડી વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે. જેમાં અલગ-અલગ પ્રકારની સ્કીમ આધારિત અરજદારોને જુદા-જુદા પ્રકારે લાભ આપવામાં છે.

ડોક્યુમેન્‍ટ વગર ફક્ત 1 મિનિટમાં લોન લેવા માટે : અહીં ક્લિક કરો 

આ આર્ટિકલમાં ખેતરની ફરતે તાર ફેન્સીંગ સહાય જુદી-જુદી સ્કીમ હેઠળ આપવામાં આવે છે. જેની વધુ ખરાઈ માટે ikhedut Portal વેબસાઈટની મુલાકાત લેવી.

1. તાર ફેન્સીંગ યોજનાનો હેતુ

રાજ્યના ખેડૂતો માટે અઢળક યોજનાઓ બનાવેલ છે. ખેતરની ફરતે ફેન્સીંગ બનાવવાની યોજના 2024 ખેડૂતો માટેની જ યોજના છે. તાર ફેન્સીંગ યોજનાનો હેતુ ખેડૂતોના પાકને જંગલી ભૂંડ, ડુક્કર અને નીલ ગાય, હરણ થી બચાવવાનો છે, જેથી આ પ્રાણીઓ દ્વારા ઉભા પાકને થતા નુકસાનને ઓછું કરી શકાય.

આ યોજના હેઠળ અગાઉ 5 હેકટર જમીનમાં લાભ મળતો હતો, હવે માત્ર 2 હેકટર જમીન વિસ્તાર માટે પણ કંટાળા તાર ફેનસિંગ યોજનાનો લાભ લઈ શકાશે. જમીનના કલસ્ટર અનુસાર લાભાર્થીઓના જૂથની અરજીઓ અંગેરનીંગ મીટર દીઠ રૂપિયા 200/- સહાય મળશે. ખરેખર થનાર ખર્ચના 50% બેમાંથી જે ઓછું હોય તે સહાય મંજુર થશે.

ખેડૂતોને ખેતરની ફરતે તાર ફેન્સીંગ યોજનાનો લાભ ખેતીવાડી વિભાગ દ્વારા લાભ આપવામાં આવે છે.

ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે Ikhedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

5. ખેતરની ફરતે તાર ફેન્સીંગ સહાયની કેવી રીતે અરજી કરવી

ખેતરની ફરતે તાર ફેન્સીંગ પર સબસિડી મેળવવા માટે અહીં ક્લિક કરો આ ઉપરાંત ખેડૂતો તેમના નજીકના કિસાન વિજ્ઞાન કેન્દ્ર અને જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરી શકે છે.

અરજી કરવાની છેલ્લી તારીખ 18/02/2024
ખેતીવાડી વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો