MParivahan App દ્વારા કોઈપણ વાહનના નંબર પરથી જાણો માલિકનું નામ

MParivahan App નો દ્વારા વાહન ના નંબર પરથી જાણો માલિક નું નામ, મોબાઈલ નંબર અને  વાહન નોંધણી વિગતો શોધવા માટેની પ્રક્રિયા  જણાવવા જઈ રહ્યા છીએ.

જેમાં વાહન ના મલિક નું નામ, વાહન કઈ કંપની નું છે, વાહન ક્યારે લીધું, વીમો છે કે નઈ, PUC છે કે નહીં તેવી બધી જ વિગત જોવા મળશે માટે તમામ માહિતી માટે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને જોઈ શકો છો.

તમે mParivahan એપનો ઉપયોગ કેવી રીતે કરશો? અને ટ્રાન્સપોર્ટેશન એપ્લીકેશનનો ઉપયોગ કરતા પહેલા, સૌ પ્રથમ આપણે જાણી લેવું જોઈએ કે આ એપ શેના માટે છે અને આપણે આ એપ દ્વારા શું કામ કરી શકીએ છીએ.




mParivahan એપ્લિકેશન ઉદ્દેશ્યો

mParivahan એપનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકો માટે જીવન સરળ બનાવવાનો છે. તકનીકી પ્રગતિ સાથે, લોકોની સુવિધા માટે આ પ્રગતિઓનો લાભ લેવો ફાયદાકારક છે. આ એપ્લિકેશન વાહન સંબંધિત તમામ દસ્તાવેજો માટે ડિજિટલ ફોર્મેટ પ્રદાન કરે છે જે સંબંધિત સરકારી એજન્સીઓને રજૂ કરી શકાય છે.

mParivahan Apps કેવી રીતે ડાઉનલોડ કરવી ?

Step 1: પ્રથમ તમારા ફોન માં Google Play Store

Step 2: Play Store ઓપેન થયા બાદ સર્ચ પર ક્લિક કરો.

Step 3: mParivahan નામ દાખલ કરો.

Step 4: ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરો.

Step 5: Apps તમારા ફોન માં ઇન્સ્ટોલ (ડાઉનલોડ) કરો.




જો તમારી પાસે મોબાઈલ છે. તેથી તમે RTO વ્હીકલ ઇન્ફર્મેશન એપ દ્વારા ખૂબ જ સરળતાથી ગાડી કોના નામ છે તે શોધી શકો છો.

મફત ગાડી ના નંબર થી ગાડીના માલિક નું નામ જાણવાની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો