India-Australia T20 Match Live : આજે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે પાંચમી ટી-20, આ યુવા ખેલાડીઓ પર રહેશે નજર
ભારતીય ટીમે હવે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની ટી- શ્રેણી રમવાની છે. તેની પાંચમી મેચ આજે (03 ડિસેમ્બર 2023) સાંજે 7 વાગ્યાથી બેંગલુરુમાં રમાશે.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત : સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઈસકેપ્ટન), ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, આવેશ ખાન અને મુકેશ કુમાર.
ઓસ્ટ્રેલિયા :મેથ્યુ વેડ (કેપ્ટન), જેસન બેહરનડોર્ફ, સીન એબોટ, ટિમ ડેવિડ, નાથન એલિસ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, સ્પેન્સર જોન્સન, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, મેટ શોર્ટ, સ્ટીવ સ્મિથ, માર્કસ સ્ટોઈનીસ, એડમ ઝામ્પા.
ભારત – ઓસ્ટ્રેલિયા ટી-20 મેચ લાઇવ
Jio Cinema App પર ભારત – ઓસ્ટ્રેલિયા મેચ લાઇવ જોવા માંગે છે તેમણે પહેલા તેમના મોબાઈલ ફોનમાં Jio Cinema App ડાઉનલોડ કરવાની રહેશે. તમે કોઈપણ સબ્સ્ક્રિપ્શન લીધા વિના આ એપ પર કોઈપણ લાઈવ મેચ જોઈ શકો છો.
Jio Cinema App કેવી રીતે ઇન્સ્ટોલ કરવી ?
Step 1: પ્રથમ તમારા ફોન માં Google Play Store
Step 2: Play Store ઓપેન થયા બાદ સર્ચ પર ક્લિક કરો.
Step 3: Jio Cinema App નામ દાખલ કરો.
Step 4: ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરો.
Step 5: Apps તમારા ફોન માં (ઇન્સ્ટોલ) ડાઉનલોડ કરો.
ભારત – ઓસ્ટ્રેલિયા મેચ લાઇવ જોવા Jio Cinema App પર HD કવોલીટીમાં મફત જોવા માટે અહીં ક્લિક કરો