How to Apply Mudra Loan in SBI | ધંધા માટે મળશે તમને 50 હજારની લોન

How to Apply Mudra Loan in SBI | Sbi e-Mudra Loan in Gujarati | પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના | Mudra Loan Interest Rate | SBI e-Mudra Loan Eligibility | એસ.બી.આઈ. મુદ્રા લોન યોજના

શું તમે કોઈ ધંધો ચાલુ કરવા માટે ઈચ્છા ધરાવો છો? અને તમારે તાત્કાલિક રૂપિયાની જરૂર હોય તો, SBI e-Mudra Loan તમારી મદદ કરી શકે છે. જે લોકો પાસે SBI માં બચત ખાતું કે કરન્ટ એકાઉન્ટ હોય, તો તે SBI માંથી 50,000 રૂપિયા સુધીની e-Mudra Loan મળવાપાત્ર થશે.

e-Mudra Loan ની સારી બાબત એ છે કે, તેના માટે તમારે બેંકમાં રૂબરૂ જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો. ગ્રાહકોને કોઈપણ ડોક્યુમેન્‍ટ વગર માત્ર 5 મિનિટમાં રૂપિયા 50,000 સુધીની ઈ-મુદ્રા લોન મેળવી શકે છે.




State Bank of India હાલના તેના ગ્રાહકોને રૂપિયા 50,000 સુધીની ઈ-મુદ્રા લોનની રકમ આપે છે. જેના માટે Online Application તેમની અધિકૃત વેબસાઇટ પરથી કરી શકાશે. અરજદારની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જમા ખાતું ઓછામાં ઓછા 6 મહિના માટે સક્રિય હોવું જોઈએ.

SBI ઈ મુદ્રા લોન કેવી રીતે લેવી

Stap 1: સૌપ્રથમ Google માં SBI e-Mudra Loan ટાઈપ કરો.

Stap 2: SBI વેબસાઇટની મુલાકાત લો અને Loans ટેબ પર ક્લિક કરો.

Stap 3: લોન વિકલ્પોની સૂચિમાંથી ઈ-મુદ્રા લોન પસંદ કરો.

Stap 4: Apply Now બટન પર ક્લિક કરો.




Stap 5: તમારી વ્યક્તિગત અને નાણાકીય માહિતી સાથે ઑનલાઇન અરજી ફોર્મ ભરો. પ્રક્રિયામાં કોઈપણ વિલંબને ટાળવા માટે ચોક્કસ અને સંપૂર્ણ માહિતી પ્રદાન કરવાની ખાતરી કરો.

Stap 6: જરૂરી દસ્તાવેજો અપલોડ કરો, જેમાં ઓળખનો પુરાવો, સરનામું, વ્યવસાય યોજના, નાણાકીય દસ્તાવેજો અને અન્ય કોઈપણ જરૂરી દસ્તાવેજો સામેલ છે.

Stap 7: પૂર્ણ કરેલ અરજી ફોર્મ સબમિટ કરો અને બેંક તરફથી પ્રતિસાદની રાહ જુઓ.




આધારકાર્ડ ઉપર લોન લેવા માટે અહીંયા ક્લિક કરો 
ડોક્યુમેન્ટ વગર લોન લેવા માટે અહીંયા ક્લિક કરો