ઘરે બેઠા આધાર કાર્ડની મદદથી જ મળી જશે રૂપિયા 50, 000 થી વધુની પર્સનલ લોન તો આજે જ ઓનલાઈન અરજી કરો.

How to Apply Personal Loan on Aadhar Card : હાલના સમયમાં લોન લેતા પહેલાંની પ્રક્રિયા ખૂબ સરળ છે. જો તમે લોન લેવા માટે સક્ષમ છો તો તમારે વધારે પુરાવા આપવાની જરૂર નથી. લોન લેવા માટે તમારે બેંકમાં KYC દસ્તાવેજ જમા કરાવવાના હોય છે. જેનાથી બેંકને તમારી બધી માહિતી મળે.

How to Apply Personal Loan on Aadhar Card | Instant Personal Loan on Aadhaar Card | Personal Loan |  Personal Loan on Aadhar Card

રસપ્રદ વાત એ છે કે તમે આધાર કાર્ડ દ્વારા પણ પર્સનલ લોન માટે અરજી કરી શકો છો. KYC માટે આધાર કાર્ડ સૌથી મહત્વનો પુરાવો છે. આ તમારા આઈડી પ્રુફની સાથે એડ્રેસ પ્રુફ તરીકે પણ કામ કરે છે.

લોન લેવા આજે જ અરજી કરો.
આધાર કાર્ડની મદદથી તમને ઈન્સ્ટન્ટ પર્સનલ લોન મળે છે. જેના માટે તમે ઘર બેઠાં ઓનલાઈન અરજી કરી શકો છો. જેના માટે તમારે એક અરજી ફોર્મ ભરવુ પડશે અને e-KYC પુરાવા આપવા પડશે. તમારે કોઈ પણ પુરાવાની હાર્ડ કોપી સબમિટ કરવાની જરૂર નથી.

આધાર કાર્ડ દ્વારા લોન લેવાની પદ્ધતિ

Stap 1 : સૌપ્રથમ પોતાના બેંકની મોબાઈલ એપ અથવા વેબસાઈટ પર લોગ ઈન કરો.

Stap 2 : અહીં તમને Loansbનો વિકલ્પ મળશે જેમાં તમારે Personal Loan વિકલ્પ પસંદ કરવો પડશે અને તેના પર ક્લિક કરી

Stap 3 : તમારે એલિઝિબિલિટી ચેક કરવી પડશે પછી Apply Now પર ક્લિક કરો.
Stap 4 : ત્યારબાદ એક એપ્લિકેશન ફોર્મ ભરીને પોતાની પર્સનલ માહિતી જેમકે રોજગાર અને પર્સનલ માહિતી ભરવી પડશે.

Stap 5 : ત્યારબાદ તમારી પાસે બેંકનો એક કર્મચારીનો ફોન આવશે, જે તમારી ડિટેઈલ અને લાયકાત ચેક કરશે અને વેરિફિકેશન બાદ તમારી લોન એપ્રુવ થઇ જશે.

Stap 6 :એપ્રુવલ બાદ થોડા સમયમાં તમારા બચત ખાતામાં લોનની રકમ જમા થશે.

આધાર કાર્ડ દ્વારા કેવી રીતે મળશે લોન

લોન લેવા માટે તમારી ઉંમર 23 વર્ષથી ઓછી હોવી જોઈએ. તમારી પાસે ભારતની નાગરિકતા હોવી અત્યંત જરૂરી છે અને તમારી પાસે જાહેર, ખાનગી અથવા મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી હોવી જરૂરી છે. તમારો ક્રેડિટ સ્કોર પણ લોન સ્વીકૃતિ માપદંડમાં હોવો જોઈએ. આ સિવાય તમારે તમારી મહિનાની ન્યુનત્તમ આવક પણ બતાવી પડશે.
30,000 ની લોન માટે અરજી કરો ?

30,000 ની લોન મેળવવા માટે અહીં ક્લિક કરો

50,000 ની લોન માટે અરજી કરો ?

50,000 ની લોન મેળવવા માટે હીં ક્લિક કરો

1,00,000 ની લોન માટે અરજી કરો ?

1,00,000 ની લોન મેળવવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment

close