રાજકોટ માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ | Rajkot Market Yard Bhav | Rajkot APMC Rate Today

Rajkot Market Yard Bhav રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજારભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે.

રાજકોટના ભાવ દરરોજ Whatsapp (મોબાઈલ) માં મેળવવા માટે અહીં ક્લિક કરો

દરરોજ ગુજરાતના માર્કેટયાર્ડના બજારભાવ અને બજારની હલચલની તમામ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે mygujarat1.

રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
તારીખ : 01-05-2024
Rate for 20 Kgs.
અનાજ નીચા ભાવ ઊંચા ભાવ
કપાસ બી.ટી. 1310 1537
ઘઉં લોકવન 493 548
ઘઉં ટુકડા 510 645
જુવાર સફેદ 650 750
જુવાર પીળી 400 470
બાજરી 370 515
મકાઇ 426 426
તુવેર 1930 2392
ચણા પીળા 1150 1240
ચણા સફેદ 1400 2300
અડદ 1678 1944
મગ 1500 2100
વાલ દેશી 1000 1815
ચોળી 2192 2401
મઠ 1000 1250
વટાણા 1520 1750
સીંગદાણા 1575 1680
મગફળી જાડી 1140 1325
મગફળી જીણી 1120 1282
તલી 2300 2680
સુરજમુખી 450 1008
એરંડા 985 1087
અજમો 2000 3025
સુવા 1180 1568
સોયાબીન 825 874
સીંગફાડા 1200 1570
કાળા તલ 2940 3222
લસણ 1400 3200
ધાણા 1150 1600
મરચા સુકા 825 2400
ધાણી 1350 1800
વરીયાળી 980 1760
જીરૂ 3950 4600
રાય 1140 1370
મેથી 950 1288
ઇસબગુલ 1870 2280
અશેરીયો 2025 2025
કલોંજી 3200 3950
રાયડો 885 981
રજકાનું બી 3500 4000
ગુવારનું બી 996 996

*(સોર્સ-  APMC Rajkot)

રાજકોટના ભાવ દરરોજ Whatsapp (મોબાઈલ) માં મેળવવા માટે અહીં ક્લિક કરો

જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

Rajkot Market Yard | APMC Rajkot | Rajkot Market Yard Na Bhav | Rajkot Marketing Yard | Rajkot Yard Na Bhav

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.

Leave a Comment