આજ ના રાજકોટ માર્કેટયાર્ડ ભાવ | Rajkot Market Yard Na Aaj Na Bhav | Rajkot APMC

Rajkot APMC રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે Mygujarat1.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

આજ ના રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
તારીખ=13/08/2022
Rate for 20 Kgs.

અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1900 2260
ઘઉં લોકવન 440 482
ઘઉં ટુકડા 442 510
જુવાર સફેદ 515 745
જુવાર પીળી 365 475
બાજરી 305 451
તુવેર 1020 1400
ચણા પીળા 830 915
ચણા સફેદ 1700 2150
અડદ 1170 1647
મગ 1144 1443
વાલ દેશી 1575 1990
વાલ પાપડી 1900 2070
ચોળી 931 1290
વટાણા 700 1180
કળથી 1125 1270
તલી 2020 2420
સુરજમુખી 825 1175
એરંડા 1265 1440
અજમો 1625 2021
સુવા 1175 1440
સોયાબીન 1150 1190
કાળા તલ 2412 2673
લસણ 131 444
ધાણા 1800 2270
ધાણી 1930 2266
વરીયાળી 2451 2451
જીરૂ 3700 4550
રાય 1130 1245
મેથી 990 1150
રાયડો 1050 1150
રજકાનું બી 3871 4450

રાજકોટ માર્કેટ યાર્ડ | આજના બજાર ભાવ | APMC Rajkot Market Yard |Aaj na Bajar Bhav | Rajkot Mandi Bhav
 
Rajkot Market Yard Contact Number
 
➤ સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટ યાર્ડ
મુખ્ય યાર્ડ,
રાજકોટ – મોરબી હાઇવે – ૨ોડ, મુ. ગામ-બેડી
તા.જી.:રાજકોટ
 
➤ ફોન નંબર
(૦૨૮૧) ૨૭૯૦૦૦૧, ૨૭૯૦૦૦૨, ૨૭૯૦૦૦૩
 
➤ શ્રી પોપટભાઈ સોરઠીયા સબ યાર્ડ
સબ યાર્ડ, નેશનલ હાઇવે બાય પાસ, પેડક રાજકોટ
તા.જી.:રાજકોટ
 
➤ ઇ-મેઇલ
(1) apmcrajkot14@gmail.com
 
➤ ફેક્સ નંબર
(૦૨૮૧) ૨૭૯૦૦૦૫
 
Rajkot market yard bazar bhav today | Rajkot market yard | apmc Rajkot market yard bhav today | Rajkot yard na bhav | Rajkot apmc bhav today|Rajkot apmc|Rajkot marketing yard bhav today| Rajkot market yard contact number

શું તમે બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

Rajkot Market Yard Na Aaj Na Bhav