જાણો આજના કપાસના તમામ બજારોના ભાવ

રાજકોટમાં કપાસના ભાવ 1310 થી 1537 રૂપીયા ભાવ રહયો હતો. અમરેલીમાં કપાસના ભાવ 900 થી 1049 રૂપીયા ભાવ રહયો હતો.

કપાસના બજાર ભાવ(01/05/2024) 20Kg

માર્કેટીંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1310 1537
અમરેલી 900 1049
સાવરકુંડલા 1350 1480
જસદણ 1300 1510
બોટાદ 1370 1551
મહુવા 1001 1411
ગોંડલ 1101 1491
જામજોધપુર 1275 1491
ભાવનગર 1253 1469
જામનગર 825 1500
બાબરા 1294 1516
જેતપુર 900 1515
વાંકાનેર 1300 1474
મોરબી 1080 1488
રાજુલા 1221 1460
હળવદ 1275 1432
ઉપલેટા 1200 1425
વિછીયા 1330 1490
ભેસાણ 1200 1496
લાલપુર 1340 1460
પાલીતાણા 1200 1471
હારીજ 1350 1425
વિસનગર 1200 1523
સિધ્ધપુર 1330 1511
વડાલી 1380 1549
ગઢડા 1340 1484
ધંધુકા 1155 1462
ઉનાવા 1200 1525
કપાસના ભાવના ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

કપાસની બજારમાં તેજી આવશે?

Table of Contents

અત્યારે અમુક ખેડૂતો ઘરમાં કપાસ સાચવીને રાખ્યો છે. તેઓ વધુ સારા ભાવ મળે તેની રાહ જોઈને બેઠા છે. પરંતુ હાલ બજાર સુધરે એવા કોઈ ખાસ કારણો દેખાતા નથી.