Windy Live Cyclone Update Check-In Mobile 2021

Windy Live Cyclone Update Check-In Mobile 2021

રાજ્યના 20 જિલ્લાઓમાં યલો એલર્ટ:ગુલાબ વાવાઝોડાની અસરથી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

Shaheen hurricane will be activated due to Rose hurricane

➤છેલ્લા 24 કલાકમાં 190 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો

➤વરસાદને કારણે રાજ્યમાં 142 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ

➤મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

➤તમામ જિલ્લા વહીવટી તંત્રને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં

હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેના પાછળનું કારણ છે ગુલાબ વાાવાઝોડું. કારણકે ગુલાબ વાવાઝોડાને કારણે અરબ સાગરમાં લો પ્રેશર સર્જાશે અને કચ્છના અખાતમાં વાવાઝોડાની આંખ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે જેના કારણે ગુજરાતના દરિયા કિનારે નવું શાહિન વાવાઝોડું ઉદભવશે. 

➤ગુલાબ વાવાઝોડાને કારણે શાહિન વાવાઝોડું સક્રિય થશે 

➤ગુજરતામાં 5 દિવસ ભારે વરસાદની આગાહી 

➤1 ઓક્ટોબરથી જોવા મળશે શાહિન વાવાઝોડાની અસર 

નલિયાના દરિયા કિનારે આકાર લેશે 

એક ઓક્ટોબરથી કચ્છના નલિયામાં દરિયા કિનારે વાવાઝોડું આકાર લેશે. શાહિન વાવાઝોડા દિશા નલિયાથી કરાચી અને ઓમાનની હશે. કચ્છ, જામનગર અને દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ પડશે. સાથેજ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ રહેશે. આપને જણાવી દીએ કે  શાહિન વાવાઝોડાને કારણે 3 દિવસ સુધી ભારે વરસાદ રહેવાની સંભવના છે. 

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ 

હવામાન વિભાગ દ્વારા પણ આગામી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ રહેશે. સાથેજ રાજકોટ, જૂનાગઢ, આણંદમાં વરસાદની આગાહી છે. ઉપરાંત નર્મદા, સુરત,ડાંગ નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથેજ તાપી અને અમરેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ રહેશે 

આ સિવાય ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં પણ આજે ભારે વરસાદ પડશે. અમદાવાદ અને વડોદરામાં પણ આજે છૂટોછવાયો વરસાદલ પડી શકે છે. હવામાન વિભાગે આજે સુરેન્દ્રનગર, પોરબંદર અને મોરબીમાં વરસાદની આગાહી કરી છે. આવતીકાલે એટલેકે 30 સપ્ટેમ્બરના રોજ ભરૂચ, સુરત કચ્છમાં પણ વરસાદની આગાહી છે.

દ્વારકામાં પણ ભારે વરસાદ રહેશે 

ઉલ્લેખનીય છે કે 1 ઓક્ટોમ્બરે શાહિન વાવાઝોડાની અસરને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથેજ દ્વારકામાં પણ ભારે વરસાદ વપડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. 

all sources of credit information www.vtvgujarati.com

મોબાઇલ એપ લેવા ક્લિક કરો

લાઈવ View Cyclone Live Update

Weather radar, satellite, wind, waves and hurricanes forecast. 

Windy (also known as Windyty) is an extraordinary tool for weather forecast visualization. This fast, intuitive, detailed, and

What’s New Winter map – map includes information about ski slopes, cross-country ski tracks, and other winter information.

most accurate weather app is trusted by professional pilots, paragliders, skydivers, kiters, surfers, boaters, fishermen, storm chasers and weather geeks, and even by governments, army staffs, and rescue teams.

  • Most detailed world maps with tourist trails, bikeways and ski pistes
  • Free voice navigation for riders, bikers and hikers in English. You can also use TTS voice.
  • Turn by turn car navigation, bike navigation, walking directions
  • Travel tips in your surroundings
  • Offline route planning with altitude profiles
  • Offline search places, coordinates and categories including open hours and contacts
  • Measuring distance by two fingers on the map
  • Submitting photographs of places

Shaded terrain relief – see the shape of the terrain in a realistic fashion, it gives Windy Maps an entirely new experience.

Slope inclination – shows the terrain slope; the degree of slope steepness is depicted by light red to dark red.

Shaded relief and slope inclination need to be turned on Menu/Settings/Map, and both are available only when online.

All forecast models at once

Windy brings you all the world’s leading weather forecasting models: global ECMWF and GFS, plus local NEMS, AROME and ICON (for Europe) and NAM (for the USA).

40 weather maps

From wind, rain, temperature and pressure to swell or CAPE index, with Windy you will have all convenient weather maps just at your fingertips.

Satellite & Doppler radar

Global satellite composite is created from NOAA, EUMETSAT, and Himawari. The image frequency is 5-15 minutes based on area. Doppler radar covers large parts of Europe, America, Asia, and Australia.

Point of interests

Windy lets you display observed wind and temperature, forecasted weather, airports around the World, 1500+ paragliding spots or nearby webcams right on the map.

Fully customizable

Add your favourite weather maps to quick menu, customize colour palette on any layer, access advanced options in the settings. All that makes Windy the weather geek’s tool of choice.