Paytm App થી Loan કેવી રીતે મેળવી શકાય

Paytm Personal Loan કેટલી મળે?

Paytm પર તમને 10 હજાર રૂપિયા થી લઈને 2 Lacs રૂપિયા સુધીની રકમ લોન તરીકે મળે છે.

Paytm થી લોન લેવા Apply કરવું સરળ છે.

Paytm થી લોન લેવા માટે પહેલા તમારે પોતાનું Paytm Bank Account બનાવવું પડતું હોય છે.

Paytm થી લોન લો છો, તમારે ખૂબ જ ઓછા વ્યાજ દરે પર્સનલ લોન મળી શકે છે.

Paytm થી લોન લો છોતે લોન તમારે 6 મહિનાથી લઈને 36 મહિનામાં પરત કરી દેવાની હોય છે.