ગુજરાત યુનિવર્સિટી એડમિશન 2022

Gujarat University Admission 2022

એડમિશન માટે અરજી કેવી રીતે કરી શકાય ?

ઓનલાઇન અને ઓફલાઈન

Gujarat University Course List

– BA – BCom – BSc – BCA – BDS – BBA – B.Ed – MA – MSc – MCom – M.Ed – MSW – MTech – MBA – MCA – PhD – PG Diploma

Gujarat University Admission 2022 Apply Online

ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતનાં વિદ્યાર્થીઓ એડમીશન કરી શકે?

ગુજરાત યુનવર્સિટીમાં ભારત દેશના અને વિદેશનાં વિદ્યાર્થીઓના પણ એડમીશન આપી શકે છે.

Gujarat University Admission કેવી રીતે મેળવી શકાય છે?

ગુજરાત યુનવર્સિટીમાં એડમીશન Online Mode  દ્વારા તેની official website પર જોઈને કરી શકાય.

શું ગુજરત યુનિવર્સિટી માંથી placement થાય છે?

હા, ગુજરાત University માંથી સારા પેકેજ સાથે placement મળે છે. અહીં placement માટે મોટી મોટી કંપની આવે છે.