ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) દ્વારા કુલ 800 વિધુત સહાયક – હેલ્પર જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
credit :social Media
સતાવાર વેબસાઇટ https://www.gsecl.in/ આ પોસ્ટ માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
credit :social Media
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?
credit :social Media
1. સત્તાવાર વેબસાઇટ એટલે કે https://www.gsecl.in/ ની મુલાકાત લો
2. જોબ નોટિફિકેશન પેજ પર ક્લિક કરો.
3. VS(Helper ને શોધો અને પછી નોકરીની ખાલી જગ્યાઓ માટે સંપૂર્ણ સૂચનાઓ વાંચો .
4. અરજી ફોર્મડાઉનલોડ કરો
5. એપ્લિકેશન ફોર્મ ભરો અને તેને જાહેરાતમાં દર્શાવેલ સ્થળ પર ડોક્યુમેન્ટ જમા કરો
credit :social Media
GSECL ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?
છેલ્લી તારીખ 12 જુલાઈ 2022 છે
credit :social Media
GSECL ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે
GPSC ની સત્તાવાર વેબસાઇટ https://www.gsecl.in/ છે