વ્હાલી દીકરી યોજના 2022 , Vahali Dikri Yojana , Yojana Form PDF

વ્હાલી દીકરી યોજના, Vahali Dikri Yojana Form PDF, વ્હાલી દીકરી યોજના માહિતી 2021, Vahali Dikri Yojana in Gujarati , વ્હાલી દીકરી યોજના નું ફોર્મ, વ્હાલી દીકરી યોજના સોગંદનામું (Online Apply, Eligibility, Documents, Official Website, Helpline Number)

ગુજરાત સરકારની વ્હાલી દીકરી શું છે અને આ યોજનામાં કોને કેટલા રૂપિયાનો લાભ આપવામા આવે છે તે જાણવા માટે વાંચો

Gujarat Vahli Dikari Yojana Online Form Pdf and Tharav Download With Full  Details in Gujarati 2021 » Gujarat Education

Vahali Dikri Yojana 2021

આ યોજના હેઠળ લાભાર્થી દીકરીને કુલ એક લાખ દસ હજાર રૂપિયાની મદદ કરવામાં આવે છે. જેમા ત્રણ અલગ અલગ હપ્તામાં નાણાં સરકાર આપે છે. 

યોજના નું નામ 

વ્હાલી દીકરી 

કોના દ્વારા શરૂ કરવામાં આવી 

ગુજરાત સરકાર 

યોજનાનો પ્રકાર

રાજ્ય સરકારની યોજના

યોજના ના ફાયદા 

કન્યા બાળજન્મને પ્રોત્સાહિત કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવી

ચાલુ વર્ષ 

2021

યોજના ના લાભાર્થીઓ

ગુજરાત ની દીકરીઓ 

અરજી નો પ્રકાર 

ઓફલાઈન 

➤પ્રથમ હપ્તો: દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે 4000 રૂપિયાની સહાય 

➤દ્વિતીય હપ્તો: દીકરી નવમા ધોરણમાં આવે ત્યારે 6000 રૂપિયાની સહાય 

➤તૃતીય હપ્તો: દીકરી 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન માટે રૂપિયા 1 લાખની સહાય 

વ્હાલી દીકરી યોજના ની આધિકારિક વેબસાઇટ 

https://wcd.gujarat.gov.in/

ગુજરાત સરકારનું પોર્ટલ

 https://gujaratindia.gov.in/

વ્હાલી દીકરી યોજના સમય મર્યાદા

નોંધનીય છે કે બાળકીના જન્મનાં એક વર્ષની સમય મર્યાદામાં જ તમારે આ યોજના માટે ફૉર્મ ભરી દેવાનું રહેશે 

વ્હાલી દીકરી યોજના કોને મળશે લાભ

➤આ યોજનાનો લાભ લેવા માટે તમે ગુજરાતના જ નાગરિક હોવા જરૂરી છે 

➤તમારું બૅન્ક અકાઉન્ટ હોવું પણ ફરજિયાત છે 

➤જે તે દીકરીનાં પરિવારની વાર્ષિક આવક બે લાખ કે તેથી ઓછી હોવી જોઈએ 

➤તા.02/08/2019 ના રોજ અને ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનામાં લાભ આપવામાં આવે છે 

વ્હાલી દીકરી યોજના કયા દસ્તાવેજોની પડશે જરૂર

  • ડોમિસાઇલ સર્ટિફિકેટ 
  • જન્મનું પ્રમાણપત્ર 
  • આવકનો દાખલો 
  • માતા-પિતાનું ઓળખપત્ર
  • બૅન્ક ખાતાની પાસબુક 
  • પાસપોટ સાઇઝ ફોટો 
  • રેશન કાર્ડની કોપી 
  • માતા-પિતાના લગ્નનું સર્ટિ 

વ્હાલી દીકરી યોજના ક્યાંથી મળી શકે છે આ યોજના માટેનું ફૉર્મ 

➤જિલ્લા સ્તરે મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી ખાતે 

➤તાલુકા સ્તરે સંકલિત બાળ વિકાસ અધિકારી ICDS ની કચેરી ખાતે 

➤ગ્રામ સ્તરે સંકલિત બાળ વિકાસ અધિકારી ICDS દ્વારા ચાલતી આંગણવાડી ખાતે અથવા તો ગ્રામ પંચાયતમાંથી 

વ્હાલી દીકરી યોજના અરજી પ્રક્રિયા

નજીકની આંગણવાડી પરથી અરજી ફોર્મ લઈને સંબંધિત CDPO (સંકલિત બાળ વિકાસ અધિકારી)ની કચેરીએ જમા કરાવવું

Vahali Dikari Yojana Form PDF ( વ્હાલી દીકરી યોજના નું ફોર્મ PDF )

વહાલી દીકરી યોજના  લાભ મેળવવા માટે નિયત નમૂનામાં અરજીપત્રક જાહેર કરેલ છે. આ અરજી પત્રક મેળવવા વિનામૂલ્યે મેળવી શકાશે. મેળવવા નીચે આપેલા બટન પરથી Download કરી શકાશે.

Download Vhali Dikari Yojana Form

ડિજિટલ ગુજરાત પોર્ટલ 

નોંધનીય છે કે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ અને સરકારી કચેરીઓના કામ જાતે જ ઓનલાઈન કરવા માટે ડિજિટલ ગુજરાત નામક એક પોર્ટલ બનાવવામાં આવેલ છે જેમા આગામી સમયમાં આ યોજના પણ ઓનલાઈન ઉપલબ્ધ થશે, આ ઉપરાંત પણ આ પોર્ટલ પરથી ઘણી બધી મદદ મેળવી શકાય છે.