ટ્રેક્ટર સહાય યોજના : ખેડૂતોને મળશે રૂપિયા 60,000 સુધી ની સહાય, જાણો કોને, ક્યારે અને કેવી રીતે?

ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે ikhedut Portal બનાવવામાં આવેલું છે. આ આર્ટિકલ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી ટ્રેક્ટર યોજના 2024 વિશે માહિતી મેળવીશું.

Ikhedut પર ખેતીવાડી વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે. જેમાં અલગ-અલગ પ્રકારની સ્કીમ આધારિત અરજદારોને જુદા-જુદા પ્રકારે લાભ આપવામાં છે.

ડોક્યુમેન્‍ટ વગર ફક્ત 1 મિનિટમાં લોન લેવા માટે : અહીં ક્લિક કરો 

આ આર્ટિકલમાં ટ્રેક્ટર સહાય જુદી-જુદી સ્કીમ હેઠળ આપવામાં આવે છે. જેની વધુ ખરાઈ માટે ikhedut Portal વેબસાઈટની મુલાકાત લેવી.

1. ટ્રેક્ટર યોજનાનો હેતુ

ખેડૂતો ખેતીમાં સારી રીતે અને ઝડપી ખેડ કરી કરી શકે કુદરતી સાધન, પરંપરાગત સાધનો કે ટ્રેકટરનો ઉપયોગ કરે છે. ઘણા ખેડૂતો આર્થિક પરિસ્થિતિને ધ્યાને રાખીને ટેકનોલોજીના સાધનોની ખરીદી કરી શકતા નથી. ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. Tractor Sahay Yojana 2024 નો લાભ લેવા માટે Online Arji કરવાની રહેશે.

આ યોજના હેઠળ નાના,સીમાંત,મહિલા,એસ.સી અને એસ.ટી ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 60,000/- બે માંથી જે ઓછું હોય તે અથવા જનરલ અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 40 % અથવા 45,000/- બે માંથી જે ઓછું હોય તે

ખેડૂતોને ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ બાગાયતી વિભાગ દ્વારા લાભ આપવામાં આવે છે.

ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે Ikhedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

5. ટ્રેક્ટર સહાયની કેવી રીતે અરજી કરવી

ટ્રેક્ટર પર સબસિડી મેળવવા માટે અહીં ક્લિક કરો આ ઉપરાંત ખેડૂતો તેમના નજીકના કિસાન વિજ્ઞાન કેન્દ્ર અને જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરી શકે છે.

અરજી કરવાની છેલ્લી તારીખ 11/05/2024
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો