રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલની જાહેરાત કરી છે. તલાટી પરીક્ષાને લઈને મોટો નિર્ણય પરીક્ષા લેવામાં આવ્યો છે. પહેલાં ઉમેદવારોનું કન્ફર્મેશન લેવાશે, જોઉમેદવારો કન્ફર્મેશન નહીં આપે તે પરીક્ષા નહીં આપી શકે.
તલાટીની પરીક્ષા અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. 30 એપ્રિલે પરીક્ષા યોજાવી કે નહીં એનો નિર્ણય થઇ ગયો છે. હવે 7 મેના રોજ પરીક્ષા લેવાનું નક્કી થયું છે. પહેલા પરીક્ષા 30મી એપ્રિલના રોજ લેવાની તૈયારી ચાલી રહી હતી. હવે આ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે
રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે આ મામલે જાહેરાત કરી છે. પહેલાં ઉમેદવારોનું કન્ફર્મેશન લેવાશે, જે ઉમેદવારો કન્ફર્મેશન નહીં આપે તે પરીક્ષા નહીં આપી શકે. સરકારનું કહેવું છે કે મશીનરી, પ્રીન્ટિંગમાં વ્યય અટકાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે.
તલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મ જાહેર, ફોર્મ ભરો ઓનલાઇન અહીં ક્લિક કરી ફ્રીમાં ભરો આજે |
ઉલ્લેખનીય છે કે, તલાટીની પરીક્ષા માટે સાડા સત્તર લાખ જેટલા ઉમેદવારો છે. જેમના માટે 5 હજાર 700 પરીક્ષા કેન્દ્રોની જરૂર છે. પરંતુ અત્યાર સુધીમાં માત્ર 3 હજાર 22 જેટલા જ પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ બન્યા છે. એવામાં અઢી હજારથી વધુ પરીક્ષા કેન્દ્રોની હજુ સગવડતા કરવાની બાકી છે. ત્યારે આ અંગે ફાઈનલ નિર્ણય આજે આવી ગયો છે. અને જે અંતર્ગત હવે તલાટીની પરીક્ષા 7 મે ના રોજ લેવામાં આવશે.
તલાટી પરીક્ષા સંમતિપત્ર અંગે નોટીફીકેશન | અહીં ક્લિક કરો |
GPSSB ઓફીસીયલ વેબસાઇટ | અહીં ક્લિક કરો |
તલાટી પરીક્ષા સંમતિપત્ર OJAS | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |