હવામાન વિભાગ દ્વારા ફરી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર,કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર,કચ્છ અને ઉત્તર …