મફત તાડપત્રી મેળવો, કેવી રીતે મળશે તાડપત્રી જોવો તમામ માહિતી અહીંથી
નમસ્કાર ખેડૂત મિત્રો, શું તમે પણ આપો જવાબ, જીતો ઈનામ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છો? એગ્રીબોન્ડ પર આપ “આપો જવાબ, જીતો ઈનામ” સ્પર્ધા માં ભાગ લેતાં જ હશો અને જે નવા ખેડૂત મિત્રો છે એમને પણ જાણ કરવામાં આવે છે કે આ સ્પર્ધામાં દર શુક્રવારે આપણે નવો પ્રશ્ન આવે છે અને એ જ દિવસે અગાઉ ની સ્પર્ધા ના લક્કી વિજેતા પણ જાહેર કરવામાં આવે છે. યોજનાનું નામ …