ઇલેક્ટ્રિક મોટર | સબમર્સીબલ પંપ લેવા માટે ખેડુતોને મળશે ૭૫% ની સહાય : જાણો સંપૂર્ણ માહિતી

ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે ikhedut Portal બનાવવામાં આવેલું છે. આ આર્ટિકલ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી ઇલેક્ટ્રિક મોટર | સબમર્સીબલ પંપ ની ખરીદી પર સહાય 2024 વિશે માહિતી મેળવીશું.

1. ઇલેક્ટ્રિક મોટર | સબમર્સીબલ પંપ ની ખરીદી પર સહાય યોજનાનો હેતુ

Ikhedut પર ખેતીવાડી વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે. જેમાં અલગ-અલગ પ્રકારની સ્કીમ આધારિત અરજદારોને જુદા-જુદા પ્રકારે લાભ આપવામાં છે.

આ આર્ટિકલમાં ઇલેક્ટ્રિક મોટર | સબમર્સીબલ પંપ ની ખરીદી પર સહાય જુદી-જુદી સ્કીમ હેઠળ આપવામાં આવે છે. જેની વધુ ખરાઈ માટે ikhedut Portal વેબસાઈટની મુલાકાત લેવી.

2. ઇલેક્ટ્રિક મોટર | સબમર્સીબલ પંપ ની ખરીદી પર સહાય યોજનામાં કેટલો લાભ મળે છે?

(A) ઓઇલ એન્જીન અનુસુચિત જાતીના ખેડુતો માટે 

➤૫ હો.પા. ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૨૦૦૦ બે માંથી જે ઓછું હોય તે

➤૩ થી ૩.૫ હો.પા. ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂ. ૮૭૦૦  બે માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર રહેશે.

➤ ૭.૫ થી ૮ હો.પા. ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૩૫૦૦ બે માંથી જે ઓછું હોય તે

➤૧૦ હો.પા. ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૩૮૭૫  બે માંથી જે ઓછું હોય તે
 

(B) ઇલેક્ટ્રીક મોટર/ પમ્પસેટ અનુસુચિત જાતીના ખેડુતો માટે 
 

➤૩ હો.પા. ખરીદ કિંમતના ૭૫% અથવા રૂ. ૮૬૦૦ બે માંથી જે ઓછુ હોય તે

➤૫ હો.પા. ખરીદ કિંમતના ૭૫% અથવા રૂ. ૯૭૫૦ બે માંથી જે ઓછુ હોય તે 

➤૭.૫ હો.પા. ખરીદ કિંમતના ૭૫% અથવા રૂ. ૧૨૯૦૦ બેમાંથી જે ઓછુ હોય તે

(C) સબમર્સીબલ પમ્પસેટ અનુસુચિત જાતીના ખેડુતો માટે
 

➤૩ હો.પા. ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૫૭૫૦ બે માંથી જે ઓછું હોય તે 

➤૫ હો.પા. ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂ. ૨૨૩૫૦ બે માંથી જે ઓછું હોય તે

➤૭.૫ હો.પા. ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂ. ૨૭૯૭૫  બે માંથી જે ઓછું હોય તે

➤૧૦ હો.પા. ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂ. ૩૩૫૨૫ બે માંથી જે ઓછું હોય તે.

3. ઇલેક્ટ્રિક મોટર | સબમર્સીબલ પંપ ની ખરીદી પર સહાય નો લાભ કયા વિભાગ દ્વારા આપવામાં આવે છે?

ખેડૂતોને ઇલેક્ટ્રિક મોટર | સબમર્સીબલ પંપ ની ખરીદી પર યોજનાનો લાભ ખેતીવાડી વિભાગ દ્વારા લાભ આપવામાં આવે છે.

4. ઇલેક્ટ્રિક મોટર | સબમર્સીબલ પંપ ની ખરીદી પર સહાયનો લાભ લેવા માટે કેવી રીતે એપ્લિકેશન કરવાની હોય છે?

ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે Ikhedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

5. ઇલેક્ટ્રિક મોટર | સબમર્સીબલ પંપ ની ખરીદી પર સહાય સહાયની કેવી રીતે અરજી કરવી

ઇલેક્ટ્રિક મોટર | સબમર્સીબલ પંપ ની ખરીદી પર મેળવવા માટે અહીં ક્લિક કરો આ ઉપરાંત ખેડૂતો તેમના નજીકના કિસાન વિજ્ઞાન કેન્દ્ર અને જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરી શકે છે. રૂપિયા 

અરજી કરવા માટે  અહીં ક્લિક કરો
અરજી કરવાની છેલ્લી તારીખ 25/02/2024
ખેતીવાડી વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો