Gujarat Farmer Free Smartphone Yojana 2023 : ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના ગુજરાત સરકારે ખેડૂતલક્ષી યોજનાઓ શરૂ કરવામાં આવે છે. તેમાંથી આજે આપણે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આઇ ખેડુત મોબાઈલ સહાય યોજના વિશે વાત કરીશું.
ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ગુજરાત મોબાઇલ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. જે ખેડૂતો ગુજરાત સ્માર્ટફોન સહાય યોજના લાભ લેવા માગતા હોય તો તે ખેડૂતોએ ઓનલાઇન આઇ ખેડૂત પોર્ટ (Smartphone Scheme 2023) ઓફિસિયલ વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેની બધી જ માહિતી આપણે જાણીએ.
મોબાઇલ સહાય યોજના 2023
યોજનાનું નામ | ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના 2023 |
ઉદ્દેશ્ય | ગુજરાતના ખેડૂતોને ડીજીટલાઇઝેશન કરવાનું |
લાભાર્થીઓ | ગુજરાત રાજ્યના ખેડૂતો |
મળવાપાત્ર સહાય | મોબાઇલની ખરીદી પર 30% સુધી સહાય જે પહેલાં 10 ટકા હતી હવે તેને 30% કરી દેવામાં આવેલી છે |
કેટલીવાર સહાય મળવાપાત્ર થશે | આજીવન એક વખત |
ફોર્મ ભરવાની તારીખ | 15-05-2023 |
વેબસાઈટ | ikhedut.gujarat.gov.in |
ખેડૂત મોબાઈલ સહાય યોજના જો ખેડૂત સ્માર્ટ ફોન ની ખરીદી કરવા માગતા હોય તો તેમને મોબાઇલની ખરીદી પર સહાય આપવામાં આવે છે. જો ખેડૂત ખાતેદાર દ્વારા સ્માર્ટફોન ની ખરીદી પર સહાય મળવાપાત્ર રહેશે જ હોત રૂપિયા 15000 સુધીના સ્માર્ટફોન ની ખરીદી પર 40 ટકા સહાય અથવા રૂપિયા 6000 માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
કોણ સહાય મેળવી શકે?
સરકાર તરફથી આ પહેલા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતના રહેવાસી હોય અને પોતાની જમીન ધરાવતા તમામ ખેડૂતો સ્માર્ટફોન સહાય માટે અરજી કરી શકે છે. આ માટે i-Khedut પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) પરથી અરજી કરવાની રહેશે
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |