Sell Old Products Online

➤ખેડૂતમિત્રો આપ પણ આપની કોઇ જુની વસ્તુ વેચવા માટે અમારો સંપર્ક કરી શકો છો.

➤આપની વસ્તુની પુરી વિગત, વેચાણ કિંમત, આપનું સરનામુ, મોબાઇલ નંબર તેમજ વસ્તુનો ફોટો મોકલવાનો છે.

➤આ વિગતો આપ અમને આ મોબાઈલ નંબર પર 6354849441 ઉપર વોટ્સએપ કરી શકો છો.