Rajkot APMC | આજ ના શાકભાજી માર્કેટ યાર્ડ ભાવ | Rajkot Vegetable Fruit Market

Rajkot APMC રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે Mygujarat1.

રાજકોટ માર્કેટયાર્ડ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે  અહીં ક્લિક કરો.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

રાજકોટ શાકભાજી માર્કેટ યાર્ડ ભાવ | Rajkot APMC

તારીખ=08/02/2023
Rate for 20 Kgs.

શાકભાજી ન્યુનતમ મહત્તમ
લીંબુ 510 1240
બટેટા 110 230
ડુંગળી સુકી 90 235
ટમેટા 110 250
કોથમરી 110 310
મુળા 140 310
રીંગણા 210 500
કોબીજ 35 65
ફલાવર 245 510
ભીંડો 730 1050
ગુવાર 910 1340
ચોળાસીંગ 290 590
વાલોળ 220 410
ટીંડોળા 330 640
દુધી 140 310
કારેલા 310 660
સરગવો 610 930
તુરીયા 310 730
પરવર 380 640
કાકડી 290 540
ગાજર 110 330
વટાણા 340 540
તુવેરસીંગ 610 940
ગલકા 240 530
બીટ 110 250
મેથી 110 160
વાલ 390 830
ડુંગળી લીલી 110 220
આદુ 810 1150
ચણા લીલા 210 375
મરચા લીલા 310 630
હળદર લીલી 340 630
લસણ લીલું 410 830
મકાઇ લીલી 140 250
રાજકોટ માર્કેટયાર્ડ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે  અહીં ક્લિક કરો.
 
➤ સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટ યાર્ડ
મુખ્ય યાર્ડ, રાજકોટ – મોરબી હાઇવે – ૨ોડ, મુ. ગામ-બેડી તા.જી.:રાજકોટ
 
➤ ફોન નંબર
(૦૨૮૧) ૨૭૯૦૦૦૧, ૨૭૯૦૦૦૨, ૨૭૯૦૦૦૩
 
➤ શ્રી પોપટભાઈ સોરઠીયા સબ યાર્ડ
સબ યાર્ડ, નેશનલ હાઇવે બાય પાસ, પેડક રાજકોટ તા.જી.:રાજકોટ
 
➤ ઇ-મેઇલ
(1) apmcrajkot14@gmail.com
 
➤ ફેક્સ નંબર
(૦૨૮૧) ૨૭૯૦૦૦૫
 
શું તમે બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
 
 
Rajkot market yard bazar bhav today | Rajkot market yard | apmc Rajkot market yard bhav today | Rajkot yard na bhav | Rajkot apmc bhav today|Rajkot apmc|Rajkot marketing yard bhav today| Rajkot market yard contact number