આજના (તા. 24/02/2023ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ.

શું તમે આજના Rajkot APMC જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટયાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે Rajkot APMC Bhav 24 February 2023 ના બજાર ભાવ જાણવા માંગો છો?

શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે MyGujarat1

આ સમાચાર પણ વાંચો: પીએમ કિસાન યોજના 2000 રૂપિયાનો 13 મો હપ્તો આ તારીખે આવશે તમારા ખાતામાં જોવો અહીં ક્લિક કરી
રાજકોટ માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ
તારીખ=24/02/2023
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1565 1676
ઘઉં લોકવન 418 469
ઘઉં ટુકડા 441 550
જુવાર સફેદ 875 1145
જુવાર પીળી 490 621
બાજરી 285 530
તુવેર 1300 1622
ચણા પીળા 905 975
ચણા સફેદ 1600 2300
અડદ 1236 1511
મગ 1308 1601
વાલ દેશી 2200 2550
વાલ પાપડી 2400 2600
ચોળી 1200 1400
મઠ 1100 1450
વટાણા 660 906
કળથી 1050 1325
સીંગદાણા 1900 1940
મગફળી જાડી 1250 1480
મગફળી જીણી 1230 1425
તલી 2840 3020
સુરજમુખી 840 1175
એરંડા 1149 1309
અજમો 2250 3001
સુવા 1301 1975
સોયાબીન 960 1027
સીંગફાડા 1500 1850
કાળા તલ 2480 2784
લસણ 145 515
ધાણા 980 1500
મરચા સુકા 3000 4000
ધાણી 1100 2380
વરીયાળી 1870 1870
જીરૂ 4700 5900
રાય 1100 1290
મેથી 900 1270
કલોંજી 2700 2800
રાયડો 880 1010
રજકાનું બી 3000 3300
ગુવારનું બી 1060 1085
આ સમાચાર પણ વાંચો: 7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો ઓનલાઇન અહીં ક્લિક કરી
રાજકોટ શાકભાજી માર્કેટયાર્ડના ભાવ
તારીખ=24/02/2023
Rate for 20 Kgs.
શાકભાજી ન્યુનતમ મહત્તમ
કેરી કાચી 500 900
લીંબુ 800 1500
તરબુચ 200 350
બટેટા 70 160
ડુંગળી સુકી 35 155
ટમેટા 100 300
કોથમરી 50 150
મુળા 150 280
રીંગણા 100 500
કોબીજ 20 80
ફલાવર 200 500
ભીંડો 600 1000
ગુવાર 1100 1500
ચોળાસીંગ 300 700
વાલોળ 150 280
ટીંડોળા 200 600
દુધી 150 400
કારેલા 200 600
સરગવો 200 550
તુરીયા 300 650
પરવર 350 660
કાકડી 200 500
ગાજર 150 350
વટાણા 200 600
ગલકા 150 500
બીટ 80 150
મેથી 70 160
વાલ 300 600
ડુંગળી લીલી 120 260
આદુ 850 1100
ચણા લીલા 150 350
મરચા લીલા 250 520
હળદર લીલી 330 660
લસણ લીલું 300 650
મકાઇ લીલી 140 260

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..