આજના (13/02/2023) ના માર્કેટિંગ યાર્ડોના ભાવો : કપાસ, ઘઉં, મગફળી, એરંડા.. વગેરે તથા શાકભાજી ના તાજા બજાર ભાવ જોવો

શું તમે આજના Rajkot APMC જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટયાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે Rajkot APMC Bhav 13 February 2023 ના બજાર ભાવ જાણવા માંગો છો?

શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે MyGujarat1

રાજકોટ માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ
તારીખ=13/02/2023
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1525 1675
ઘઉં લોકવન 490 550
ઘઉં ટુકડા 515 609
જુવાર સફેદ 880 1125
જુવાર પીળી 485 625
બાજરી 305 521
તુવેર 1225 1575
ચણા પીળા 90 960
ચણા સફેદ 1920 2630
અડદ 1150 1475
મગ 1300 1616
વાલ દેશી 2200 2650
વાલ પાપડી 2450 2700
ચોળી 1078 1390
મઠ 1200 1500
વટાણા 544 963
કળથી 1175 1380
સીંગદાણા 1850 1925
મગફળી જાડી 1240 1580
મગફળી જીણી 1220 1395
તલી 2600 3389
સુરજમુખી 790 1211
એરંડા 1255 1393
અજમો 2300 2300
સુવા 1755 1801
સોયાબીન 1011 1032
સીંગફાડા 1325 1845
કાળા તલ 2480 2855
લસણ 120 390
ધાણા 980 1525
મરચા સુકા 2100 4400
ધાણી 1020 2025
વરીયાળી 1500 2355
જીરૂ 4750 6062
રાય 1000 1160
મેથી 900 1238
કલોંજી 2325 2884
રાયડો 880 1020
રજકાનું બી 2950 3333
ગુવારનું બી 1050 1095

પણ વાંચો : દેશના અનેક રાજ્યો માટે કરાઈ વરસાદની આગાહી અહીંથી જોવો તમારો વિસ્તાર વધુ માહિતી માટે અહીં ક્લિક કરો 

રાજકોટ શાકભાજી માર્કેટયાર્ડના ભાવ
તારીખ=13/02/2023
Rate for 20 Kgs.
શાકભાજી ન્યુનતમ મહત્તમ
લીંબુ 550 1250
તરબુચ 200 350
બટેટા 100 251
ડુંગળી સુકી 41 220
ટમેટા 200 300
કોથમરી 100 200
મુળા 140 260
રીંગણા 100 400
કોબીજ 30 70
ફલાવર 250 530
ભીંડો 550 1250
ગુવાર 1100 1500
ચોળાસીંગ 300 700
વાલોળ 200 400
ટીંડોળા 250 500
દુધી 200 500
કારેલા 300 800
સરગવો 500 900
તુરીયા 250 620
પરવર 350 660
કાકડી 200 600
ગાજર 150 330
વટાણા 250 550
તુવેરસીંગ 450 820
ગલકા 150 430
બીટ 80 240
મેથી 50 150
વાલ 350 750
ડુંગળી લીલી 120 250
આદુ 850 1100
ચણા લીલા 250 460
મરચા લીલા 200 480
હળદર લીલી 350 660
લસણ લીલું 300 700
મકાઇ લીલી 160 250

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..