આજના રાજકોટ (તા. 13/04/2023ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ.

શું તમે આજના Rajkot APMC જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટયાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે Rajkot APMC Bhav ના બજાર ભાવ જાણવા માંગો છો?

શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે MyGujarat1

શું તમે આજના (તા. 13/04/2023 ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટયાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે.

રાજકોટ માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ
તારીખ=13/04/2023
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1545 1692
ઘઉં લોકવન 421 464
ઘઉં ટુકડા 428 590
જુવાર સફેદ 750 965
જુવાર પીળી 421 515
બાજરી 290 475
મકાઇ 474 474
તુવેર 1425 1700
ચણા પીળા 945 1005
ચણા સફેદ 1750 2300
અડદ 1050 1616
મગ 1460 1842
વાલ દેશી 2450 2920
વાલ પાપડી 2850 3100
વટાણા 901 1200
કળથી 1090 1535
સીંગદાણા 1850 1925
મગફળી જાડી 1225 1535
મગફળી જીણી 1210 1436
તલી 2600 3220
સુરજમુખી 750 1150
એરંડા 1050 1220
અજમો 2441 2700
સુવા 2151 2370
સોયાબીન 1005 1045
સીંગફાડા 1310 1825
કાળા તલ 2710 2975
લસણ 450 1225
ધાણા 1100 1500
મરચા સુકા 2100 5600
ધાણી 1150 2020
વરીયાળી 2280 3151
જીરૂ 5000 7825
રાય 1050 1270
મેથી 1030 1490
ઇસબગુલ 3400 4150
કલોંજી 3200 3475
રાયડો 880 980
રજકાનું બી 3200 3774
ગુવારનું બી 1073 1073




ફ્રીમાં 7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો ઓનલાઇન અહીં ક્લિક કરી
રાજકોટ શાકભાજી માર્કેટયાર્ડના ભાવ
તારીખ=13/04/2023
Rate for 20 Kgs.
શાકભાજી ન્યુનતમ મહત્તમ
કેરી કાચી 350 700
લીંબુ 1000 2000
સાકરટેટી 150 320
તરબુચ 100 200
બટેટા 110 260
ડુંગળી સુકી 30 130
ટમેટા 100 250
કોથમરી 200 300
મુળા 180 370
રીંગણા 300 600
કોબીજ 150 250
ફલાવર 300 500
ભીંડો 600 1000
ગુવાર 1000 1500
ચોળાસીંગ 700 1000
વાલોળ 400 600
ટીંડોળા 300 750
દુધી 150 250
કારેલા 550 780
સરગવો 150 400
તુરીયા 450 650
પરવર 500 900
કાકડી 350 530
ગાજર 160 320
વટાણા 1400 1700
ગલકા 300 600
બીટ 120 200
મેથી 900 1200
ડુંગળી લીલી 150 350
આદુ 1400 1700
મરચા લીલા 300 600
લસણ લીલું 700 1000
મકાઇ લીલી 100 190
ગુંદા 500 1100




અન્ય સમાચાર વાંચવા માટે  અહીં ક્લિક કરો 

 

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર. અન્ય માહિતી વોટ્સએપમાં જોવા માટે અમારા ગ્રુપ માં જોડાવા વિનંતી 

ખેતીવાડી ગ્રુપમાં જોડાવા 👉
close