પ્રધાનમંત્રી આવાસ યોજના Pradhan Mantri Awas Yojana Gramin Form Online Apply

પ્રધાનમંત્રી આવાસ યોજના Pradhan Mantri Awas Yojana Gramin Form Online Apply

જો તમે ગામડામાં રહો છો અને જીર્ણ અવસ્થામાં છે, તો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજી કરી શકો છો. આ યોજના અંતર્ગત 2.67 લાખ રૂપિયા સુધીની ઈન્ટરેસ્ટ સબસિડી

શું છે પ્રધાનમંત્રી આવાસ યોજના Pradhan Mantri Awas Yojana Gramin?

નરેન્દ્ર મોદી સરકારના વર્ષ 2022 સુધી બધાને પાકું મકાન મળે તે હેતુથી વડાપ્રધાન આવાસ યોજનાની શરૂઆત કરી છે. આ સ્કીમ શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં રહેતા લોકો માટે બનાવાઈ છે. તેમાં ઓછી આવક ધરાવતા લોકોને ગામોમાં પોતાનું મકાન બનાવવા માટે મદદ મળે છે. સાથે જ હોમ લોન પર વ્યાજ દરોમાં સબસિડી પણ મળે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના કેટલી સહાય મળે છે?

વડાપ્રધાન આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત મકાન બનાવવા માટે 1.20 લાખ રૂપિયા સુધીની સરકારી સહાય મેળવી શકાય છે. જો, કોઈ ગરીબ પૂર્વોત્તર રાજ્યોમા રહે છે કે પછી પહાડી વિસ્તારમાં રહે છે કે પછી દુર્ગમ વિસ્તારોમાં રહે છે, તો તેના માટે વધુમાં વધુ રકમની મર્યાદા 1.30 લાખ રૂપિયા છે. ગ્રામીણ વિકાસ વિભાગના આંકડા મુજબ, આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં એક કરોડથી પણ વધુ લોકોને લાભ મળ્યો છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના વ્યાજમાં સબસિડી પણ મળે છે

આ યોજના અંતર્ગત ઓછી અને મધ્યમ આવક ધરાવતા લોકોને હોમ લોન લેવા પર વ્યાજમાં સબસિડી પણ આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ પ્રધાનમંત્રી આવાસ યોજનાના નિયમો અંતર્ગત મકાન બનાવે કે ખરીદે છે અને ેતના માટે તે હોમ લોન લે છે, તો તેના વ્યાજ પર સરકાર દ્વારા 2.67 લાખ રૂપિયા સુધીની ઈન્ટરેસ્ટ સબસિડી આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના શું છે અરજીની પ્રક્રિયા?

આ યોજના અંતર્ગત અરજી કરવાની પ્રક્રિયા, મકાન મેળવવાની પ્રક્રિયા માટે યોગ્યતા અને મકાન માટે રકમ મેલવવાની રીત ઘણી મહત્વપૂર્ણ છે. સરકારે તેને સામાન્ય લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે. એટલે, આ યોજનાનો લાભ ઉઠાવવા માટે ઓનલાઈન અરજી કરી શકવા ઉપરાંત મોબાઈલ એપથી પણ અરજી કરી શકાય છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના કઈ રીતે કરશો અરજી Pradhan Mantri Awas Yojana Gramin Form Online Apply ?

આ યોજના માટે સરકારે આવાસ એપ બનાવાઈ છે. આ એપ દ્વારા ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા લોકો પોતાના મોબાઈલ નંબરની મદદથી લોગ ઈન અકાઉન્ટ બનાવી શકે છે. આ એપને ગૂગલના પ્લે સ્ટોર પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. તેની મદદથી લોક ઈન કર્યા બાદ જરૂરી જાણકારી ભરી સબમિટ કરવાની સાથે જ વડાપ્રધાન આવાસ યોજનાનો લાભ લેનારા પોતાના મકાનના જુદા-જુદા તબક્કાની તસવીરો પણ તેની મદદથી અપલોડ કરી શકે છે. સાથે જ તે પોતાના મકાનનું નિર્માણ દરમિયાન મળતા હપ્તાને પણ ઓનલાઈન જોઈ શકે છે અને તેની મદદથી આ યોજનાનું મોનિટરિંગ કરનારા અધિકારીઓ સુધી પણ પોતાની વાત સરળતાથી પહોંચાડી શકે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હપ્તામાં મળશે સહાયતાની રકમ

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે સહાયતા મળે છે, તેની ચૂકવણી ચાર હપ્તામાં કરવામાં આવે છે. તેનો હપ્તો પાયો નાખતી વખતે, બીજો હપ્તો નિર્માણ 50 ટકા કામ થવા પર, ત્રીજી કિંમત 80 ટકા નિર્માણ થવા પર અને ચોથો હપ્તો બાંધકામ પૂરું થવા પર મળે છે. જો લાભાર્થી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ઘરમાં શૌચાલયનું નિર્માણ પણ કરે છે, તો તેના માટે અલગથી 12,000 રૂપિયા આપવામાં આવે છે.

Documents Required for Pradhan Mantri Awas Yojana

 • Proof of identity:
 • PAN card
 • Voter ID card
 • Aadh
 • aar card
 • Passport
 • Driving license
 • Photo credit card
 • Photo identity card issued by the Government
 • A letter issued by a recognized public authority that confirms the identity of the customer with a photograph
 • Proof of address:
 • A letter issued by recognized public authority confirming the identity and residence of the applicant
 • Rent agreement
 • Life insurance policy
 • Residence address certificate
 • Voter ID card
 • Aadhaar card
 • Passport
 • Proof of income:
 • Last six months bank statement
 • ITR receipts
 • Salary slips for the previous two months
 • Proof of purchase of the property (if applicable):
 • Sale deed
 • Sale/purchase agreement
 • Property registration certificate (if available)
 • Copy of receipt of payment made to the developer (if applicable)One must make sure that he/she is eligible for the subsidy before application. Also, the applicant should check whether his/her name is present on the beneficiary’s list as well to receive the subsidy benefit.

How to Apply : PMAY – Pradhan Mantri Awas Yojana

Following the steps mentioned below should help individuals avail subsidies on their home loans under the housing scheme.

The Method listed below Step by Step is the online Process

Step 1: Visit the official government website belonging to PMAY.
Step 2: Click on the ‘Citizen Assessment’ option under the ‘Menu’ tab.
Step 3: An applicant must enter his/her Aadhaar number.
Step 4: With the successful submission of the Aadhaar number, he/she will be redirected to the application page.
Step 5: The applicant must proceed to enter all relevant details on this page, including income details, personal details, bank account details and other necessary information.
Step 6: Applicants should recheck all information before submission.
Step 7: Once a person clicks on the ‘save’ option, he/she will find a unique application number.
Step 8: Applicants should, next, download the filled-in application form.
Step 9: Finally, the person can deposit the form at his/her nearest CSC office or a financial institution offering PMAY. He/she must also submit all necessary documents along with the form.

Alternatively, individuals can opt for the offline application procedure and approach an authorised bank branch to apply for the scheme if they find the online process inconvenient.

PMAY FAQS:

 1. Who is eligible for Pradhan Manti Awas Yojana?
 2. The following individuals and families are eligible for this scheme:
 3. Economically Weaker Section (EWS) – Families with an annual income up to Rs. 3 Lakh.
 4. Low Income Group (LIG) – Families with an annual income between Rs. 3 Lakh and Rs. 6 Lakh.
 5. Middle Income Group I (MIG I) – Families within an annual income between Rs. 6 Lakh and Rs. 12 Lakh.
 6. Middle Income Group II (MIG II) – Families with an annual income between Rs. 6 Lakh and Rs. 12 Lakh.
 7. Women belonging to EWS and LIG categories.
 8. Scheduled Caste (SC), Scheduled Tribe (ST), and Other Backward Class (OBC).
 9. In addition to the above, beneficiaries can avail the benefits of this scheme by meeting the following few eligibility criteria –
 10. He/she must not own a house to fulfil the Pradhan Mantri Awas Yojana eligibility.