પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયાનો 13 મો હપ્તો તમારા ખાતામાં જમા થયો કે નહિ ? તમારા મોબાઈલથી ચેક કરો

PM Kisan Yojana  હેઠળ લાભાર્થી ખેડૂતોને દર ત્રણ મહિને રૂપિયા 2000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે. દેશના પાત્રતા ધરાવતા કિસાનોને ત્રણ હપ્તા મળીને કુલ 6000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે.

PM કિસાન યોજનાનો 13મો હપ્તો જમા થયો કે નહિ ?, ચેક કરો આ રીતે  : આજે આપડે આવી જ એક યોજના Pm Kisan 13th Installment Status How to Check 2023 એટલે કે ખેડૂતો પીએમ કિસાન યોજના મા તેઓ નો 13 મો હપ્તો કઈ રીતે ચેક કરી શકશે તેની માહિતી મેળવવાના છીએ. PM Kisan નો 13મોં હપ્તો,

યોજના નું નામ પીએમ કિસાન યોજના નો 13 મો હપ્તો અહીંયા થી ચેક કરો
હપ્તો પીએમ કિસાન 13 મો હપ્તો
સહાય ખેડૂતોને દર 3 માસે રૂપિયા 2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે
રાજ્ય દેશ નાં તમામ રાજ્યો

પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયાનો 13 મો હપ્તો તમારા ખાતામાં જમા થયો કે નહિ ?

Step 1 –સૌ પ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.

Step 2 –અહીં ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો અને આમ કરવાથી એક નવું પેજ ખુલશે.

Step 3 –હવે તેમાં Beneficiary Status નામનું મેનુ દેખાશે, તેના પર ક્લિક કરો

Step 4 –જેમાં ખેડૂત લાભાર્થીનો પોતાનો Mobile Number અને Registration Number બોક્સમાં દાખલ કરો.

Step 5 –ઉપરની તમામ વિગતો દાખલ કરીને Get Data પર ક્લિક કરો.




Step 6 –જો તમારા ખાતામાં 13 મા હપ્તાની સહાય જમા થઈ છે કે નહિં તેની તમામ વિગતો બતાવશે.

PM Kisan Beneficiary List 2023 કેવી રીતે ચેક કરવું?

Step 1 –સૌ પ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.

Step 2 –અહીં ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો અને આમ કરવાથી એક નવું પેજ ખુલશે.

Step 3 –અહીં PMKSNY લાભાર્થી યાદીનો વિકલ્પ પસંદ કરો અને હવે ફોર્મ ખુલશે. આમાં પહેલા રાજ્યનું નામ, પછી જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.

Step 4 –વિનંતી કરેલી બધી માહિતી ભર્યા પછી, ગેટ રિપોર્ટ પર ક્લિક કરો અને આમ કર્યા પછી, તમારા ગામના પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની સૂચિ તમારી સામે ખુલશે.

Step 5 –આ યાદી જોઈને તમે જાણી શકશો કે તમારું નામ લાભાર્થી ખેડૂતોમાં છે કે નહીં.




તમારું નામ લિસ્ટમાં ચેક કરવા અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.