PM Kisan Status Check In Gujarat

PM Kisan Status Check In Gujarat

Pradhan Mantri Kisan Samman Nidhi Yojna List 2021 finally After the budget announcement of Pm Kisan Samman Nidhi Yojana List, there was a wave of happiness among farmers of India.

The farmer will get Rs. 6000 in three installments. A total of Rs 6000 Rupees amount is to be distributed to the farmer in 3 sessions direct bank account.

શું તમને 2000 ની સહાય નથી મળી તો આ રહ્યા કારણ

Those who are eligible under PM Kisan Samman Nidhi Yojana can check payment status through mobile number, Adhar number, and account number.

સહાય ન મળવાના કારણ

ખેડૂતો ના બેંક એન્કાઉન્ટ માં આ રકમ જમા નથી થઈ જેમના ઘણા કારણો હોય શકે છે જેમાંથી થોડા અંહી આપેલ છે. 

Pm-kishan યોજના સાથે આધાર કાર્ડ લિંક ના હોવું.

તમારી બેંક ના કામો સ્થગિત થવા / ટ્રાન્ઝેક્શન બંધ થઈ જવા વગેરે બેંક ના કારણો. 

યોજનામા બેન્ક એકાઉન્ટ બદલાવવું.

બેંક નું મર્જ ( બે થવા વધારે બેંક ભેગી થવી ) થવું.

રજિસ્ટ્રેશન વખતે બેંક માહિતી ખોટી હોવી, નામ માં ભૂલ, સ્પેલિંગ ભૂલ, ACOUNT નંબર ભૂલ વગેરે.

અરજી reject થઈ હોય, ભૂલ હોય શકે

આ સુધારા માટે તમે જ્યાં ફોર્મ ભર્યું છે તેની પાસે અથવા તાલુકા અને જિલ્લા કચેરી માં આ યોજના ના કામો થતા હોય એની મુલાકાત લઈ શકો છો. 

પીએમ કિશાન યોજના  (PM Kisan Samman Nidhi Scheme) નાં હેલ્પ લાઈન નંબર

હેલ્પલાઇન નંબર સાથે સુધારા માહિતી

પીએમ કિશાન યોજના નાં હેલ્પ લાઈન નંબર –155261

કેન્દ્રીય કૃષિ મંત્રાલય તરફથી જારી હેલ્પલાઇન (PM-Kisan Helpline 155261 કે 1800115526

પીએમ કિશાન લેન્ડ લાઈન નંબર-  011-23382401,011-23381092

अब अपना राज्य, जिला, उप-जिला, ब्लॉक और गांव विवरण दर्ज करें. इतना भरने के बाद Get Report पर क्लिक करें और पाएं पूरी लिस्ट.

PM-किसान सम्मान योजना निधि के बारे में और विस्तार से जानने के लिए mygujarat1.com पर क्लिक करें. पीएम किसान योजना के तहत सरकार किसानों के खाते में सालाना 6,000 रुपए ट्रांसफर करती है. 

PM Kisan Status Check