જો તમારા ખાતામાં PM કિસાન યોજનાનાં પૈસા નથી આવ્યા તો તરત જ ડાયલ કરો આ નંબર, મળી જશે રૂપિયા

PM Kisan Helpline Number : PM કિસાન યોજનાના પૈસા ખાતામાં ન પહોંચવાના ઘણા કારણો હોઈ શકે છે. આ ઈ-કેવાયસીથી લઈને તમારા બેંક ખાતાને આધાર સાથે લિંક ન કરવા સુધીની હોઈ શકે છે. પીએમ કિસાન યોજનાના હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

PM કિસાન યોજના

યોજના  પ્રધાનમંત્રી કિસાન યોજના 2024
સહાય 2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે
રાજ્ય દેશ નાં તમામ રાજ્યો
લાભાર્થી દેશ નાં ખેડૂતો
કેટલામો હપ્તો 16મોં હપ્તો

જો તમારું સ્ટેટસ એકદમ સારું છે અને તેમ છતાં તમારા ખાતામાં રકમ આવી નથી, તો તમે pmkisan-ict@gov.in પર મેઈલ મોકલીને મદદ માટે પૂછી શકો છો.

પીએમ કિસાન હેલ્પલાઇન નંબર (અહીંથી કોલ કરો)➥PM કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266

➥PM કિસાન હેલ્પલાઇન નંબર: 155261

➥PM કિસાન લેન્ડલાઇન નંબર: 011-23381092, 23382401

➥પીએમ કિસાનની નવી હેલ્પલાઇન: 011-24300606

➥પીએમ કિસાન પાસે બીજી હેલ્પલાઇન છે: 0120-6025109

તમારું સ્ટેટસ જુઓ અહીં ક્લિક કરો

પીએમ સન્માન નિધિ યોજના અંતર્ગત 2 હેકટર સુધીની સંયુક્ત જમીન ધરાવતા ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. અત્યાર સુધી ખેડૂતોને પીએમ સન્માન નિધિ યોજનાના 16 હપ્તા મળી ચૂક્યા છે. આ યોજનાને કારણે ખેડૂતોને બે-બે હજાર રૂપિયા ત્રણ હપ્તામાં સરકાર તરફથી આર્થિક સહાય મળે છે.

રૂ50,000ની સહાય લેવા માટે  અહીં ક્લિક કરો

Leave a Comment

close