ન્યુયોર્ક કોટન વાયદામાં કડાકો: કપાસના ભાવ પણ ઘટ્યા

છેલ્લા બે દિવસથી ન્યુયોર્ક કોટન વાયદામાં મંદી સાથે વેપાર થઇ રહ્યો છે. એક સપ્તાહ પહેલા 85 સેન્ટની ઉપર જોવા મળી રહેલ કોટન વાયદામાં 81 સેન્ટથી નીચેની સપાટી જોવા મળી છે.

આ કારણે MCX કોટન વાયદામાં પણ ઘટાડા સાથે વેપાર થયો. વાયદા બજારના ઘટાડાની અસર કપાસના હાજર બજાર ઉપર પણ જોવા મળી.

આ સમાચાર પણ વાંચો: પીએમ કિસાન યોજના 2000 રૂપિયાનો 13 મો હપ્તો આ તારીખે આવશે તમારા ખાતામાં જોવો અહીં ક્લિક કરી

કપાસના ભાવમાં શુક્રવારે 15 રૂપિયાના ઘટાડા સાથે રૂ.1625થી રૂ.1725ની સપાટીની વચ્ચે વેપાર થતો જોવા મળ્યો.

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.