ખેડૂતો સ્માર્ટ બનશે/ ગુજરાતના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા રાજ્ય સરકાર આપશે 40 ટકા સહાય, આ રીતે જલદીથી કરી દો અરજી

ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે ikhedut Portal બનાવવામાં આવેલું છે. આ આર્ટિકલ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી સ્માર્ટફોન ની ખરીદી પર સહાય 2024 વિશે માહિતી મેળવીશું.

Ikhedut પર ખેતીવાડી વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે. જેમાં અલગ-અલગ પ્રકારની સ્કીમ આધારિત અરજદારોને જુદા-જુદા પ્રકારે લાભ આપવામાં છે. આ આર્ટિકલમાં સ્માર્ટફોન ની ખરીદી પર સહાય જુદી-જુદી સ્કીમ હેઠળ આપવામાં આવે છે. જેની વધુ ખરાઈ માટે ikhedut Portal વેબસાઈટની મુલાકાત લેવી.

ડોક્યુમેન્‍ટ વગર ફક્ત 1 મિનિટમાં લોન લેવા માટે : અહીં ક્લિક કરો 

1. સ્માર્ટફોન ની ખરીદી પર સહાય યોજનાનો હેતુ

આજના યુગમાં શિક્ષણ, માર્કેટીંગ, ફોટોગ્રાફી, જ્ઞાન-વિજ્ઞાન માટે મોબાઇલ ફોનનો ઉપયોગ વધ્યો છે ત્યારે ખેડૂતો પણ ખેતીમાં સ્માર્ટ ફોન અપનાવે તે જરૂરી છે. જો ખેડૂત 15 હજારથી ઓછી કિંમતનો મોબાઈલ ખરીદે તે તેને તેની કિંમતના 40 ટકા સહાય મળશે અને જો ખેડૂત 15 હજારથી વધુ કિંમતનો મોબાઈલ ફોન ખરીદવા માગે તો તેમના વધુમાં વધુ 6 હજારની સહાય મળી શકશે. જે ખેડૂત મોબાઈલ ખરીદે તે મોબાઈની વિગત, બિલ અને 7/12નો દાખલો રજૂ કરે તેને આ સહાય ચૂકવી આપવામાં આવશે.

ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી ઉપર સહાય યોજના સ્માર્ટફોનની ખરીદ કિંમતના ૪૦% સહાય અથવા રૂ.૬૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે

ખેડૂતોને સ્માર્ટફોન ની ખરીદી પર સહાય યોજનાનો લાભ ખેતીવાડી વિભાગ દ્વારા લાભ આપવામાં આવે છે.

ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે Ikhedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

5. સ્માર્ટફોન ની ખરીદી પર સહાય સહાયની કેવી રીતે અરજી કરવી

સ્માર્ટફોન ની ખરીદી પર સહાય મેળવવા માટે અહીં ક્લિક કરો આ ઉપરાંત ખેડૂતો તેમના નજીકના કિસાન વિજ્ઞાન કેન્દ્ર અને જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરી શકે છે.

અરજી કરવાની છેલ્લી તારીખ 08/02/2024
ખેતીવાડી વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો