Mera Bill Mera Adhikar App: ભારત સરકારે તાજેતરમાં તેના નાગરિકો માટે એક ક્રાંતિકારી પહેલ લાગુ કરી છે. જો તમે GST બિલ નામની આ યોજનામાં ભાગ લો છો, તો તમારી પાસે એક કરોડ રૂપિયા સુધી જીતવાની તક છે.
શું તમે પણ માત્ર ₹200 માં ખરીદી કરીને ₹10,000 થી ₹ 1 કરોડ સુધીના રોકડ ઈનામો જીતવા માંગો છો.
Mera Bill Mera Adhikar Yojana શું છે. પરંતુ અમે તમને આ યોજના હેઠળ જાહેર થનારી મોબાઈલ એપ વિશે પણ જણાવીશું જેથી કરીને તમે તેનો સંપૂર્ણ ઉપયોગ કરી શકો. આ સ્કીમ અને એપનો સંપૂર્ણ લાભ મેળવી શકો અને રોકડ પુરસ્કારો જીતી શકો.
કયા રાજ્યોને મળશે આ યોજનાનો લાભ?
આ યોજના અત્યારે પ્રથમ તબક્કામાં છે. જેને અત્યારે ભારતના અમુક રાજ્યોમાં જ ચલાવવામાં આવે છે, જે રાજ્ય નીચે મુજબ છે.
ગુજરાત, હરિયાણા, પુડુચેરી દમણ, દીવ, દાદરા નગર હવેલી,આસામ.
મેરા બિલ મેરા અધિકાર યોજના App કેવી રીતે ડાઉનલોડ કરવી ?
Step 1: પ્રથમ તમારા ફોન માં Google Play Store
Step 2: Play Store ઓપેન થયા બાદ સર્ચ પર ક્લિક કરો.
Step 3: Mera Bill Mera Adhikar App નામ દાખલ કરો.
Step 4: ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરો.
Step 5: Apps તમારા ફોન માં ઇન્સ્ટોલ (ડાઉનલોડ) કરો.
Mera Bill Mera Adhikar App : કોઈપણ બિલ ફેંકી ન દેતા, જીતી શકશો 10 હજારથી 1 કરોડ રૂપિયા, આવી ગઈ નવી યોજના
મેરા બિલ મેરા અધિકાર યોજના App લેવા અહીં ક્લિક કરો |