આજના તા. 26/04/2023 – બુધવાર ના બજાર ભાવ : જાણો કપાસ, ડુંગળી, જીરું અને મગફળીના ભાવમાં કેટલો વધારો-ઘટાડો

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે MyGujarat1

શું તમે આજના (તા. 26/04/2023 ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે.

કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો.
નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

 

ભાવ જોવા નીચે તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 
આજ ના ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
તારીખ=26/04/2023
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 430 482
ઘઉં ટુકડા 432 631
કપાસ 1000 1616
મગફળી જીણી 1000 1441
મગફળી જાડી 970 1536
શીંગ ફાડા 951 1751
એરંડા 1000 1201
જીરૂ 4700 7626
કલંજી 1701 3231
ધાણા 901 1501
ધાણી 1001 1751
મરચા 1801 4001
મરચા સૂકા પટ્ટો 1701 4501
મરચા-સૂકા ઘોલર 1301 4901
લસણ 351 1261
ડુંગળી 46 176
ડુંગળી સફેદ 160 222
બાજરો 381 401
જુવાર 501 851
મકાઈ 431 451
મગ 1351 1801
ચણા 841 966
ચણા સફેદ 1171 2261
વાલ 431 3171
અડદ 701 1561
ચોળા/ચોળી 501 1251
મઠ 676 1301
તુવેર 801 1721
સોયાબીન 900 981
રાયડો 801 931
રાઈ 701 1151
મેથી 601 1361
સુવા 2101 2101
ગોગળી 621 1231
કાળી જીરી 2401 2401
સુરજમુખી 401 851
વટાણા 501 941
રાજકોટ માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ
તારીખ=26/04/2023
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1500 1635
ઘઉં લોકવન 418 463
ઘઉં ટુકડા 426 575
જુવાર સફેદ 750 920
જુવાર પીળી 425 490
બાજરી 300 445
તુવેર 1441 1700
ચણા પીળા 920 976
ચણા સફેદ 1700 2350
અડદ 1121 1670
મગ 1200 1738
વાલ દેશી 2650 2960
વાલ પાપડી 2900 3125
વટાણા 650 950
કળથી 1221 1495
સીંગદાણા 1825 1910
મગફળી જાડી 1215 1504
મગફળી જીણી 1180 1404
તલી 2450 2800
સુરજમુખી 775 1040
એરંડા 1050 1198
અજમો 2121 2727
સુવા 2250 2411
સોયાબીન 900 990
સીંગફાડા 1270 1805
કાળા તલ 2580 2840
લસણ 570 1200
ધાણા 1000 1268
મરચા સુકા 1200 4000
ધાણી 1100 1700
વરીયાળી 2300 2950
જીરૂ 6900 7600
રાય 1050 1220
મેથી 1000 1500
ઇસબગુલ 3650 4390
અશેરીયો 1650 1650
કલોંજી 2700 3300
રાયડો 850 970
ગુવારનું બી 1080 1080
ઊંઝા માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ
તારીખ=26/04/2023
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 6550 7925
વરિયાળી 1800 5500
ઇસબગુલ 2900 4726
સરસવ 1371 1371
રાયડો 950 1090
સુવા 2300 2635
અજમો 1200 3175

 

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર. અન્ય માહિતી વોટ્સએપમાં જોવા માટે અમારા ગ્રુપ માં જોડાવા વિનંતી 

ખેતીવાડી ગ્રુપમાં જોડાવા 👉
close