જાણો આજના તા. 18/05/2023 બજાર ભાવ – જાણો કપાસ, ડુંગળી, જીરું અને મગફળીના ભાવમાં કેટલો વધારો-ઘટાડો

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે MyGujarat1

શું તમે આજના (તા. 18/05/2023 ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે.

કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો.




નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

 

ભાવ જોવા નીચે તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 




આજ ના ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
તારીખ=18/05/2023
Rate for 20 Kgs.




પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 426 464
ઘઉં ટુકડા 428 566
કપાસ 1001 1536
મગફળી જીણી 1115 1581
મગફળી જાડી 1000 1596
સીંગદાણા 1451 1741
શીંગ ફાડા 991 1651
એરંડા 1000 1156
તલ 2201 2701
કાળા તલ 2400 2781
જીરૂ 4000 8701
ઈસબગુલ 500 3501
વરિયાળી 3201 3201
ધાણા 901 1481
ધાણી 1001 1676
મરચા 1901 4201
મરચા સૂકા પટ્ટો 1701 3901
મરચા-સૂકા ઘોલર 1601 4301
લસણ 501 1351
ડુંગળી 51 186
ડુંગળી સફેદ 160 202
ગુવારનું બી 1071 1071
બાજરો 300 441
જુવાર 681 831
મકાઈ 361 361
મગ 1251 1751
ચણા 821 971
ચણા સફેદ 1251 2336
વાલ 1200 3201
અડદ 1076 1691
મઠ 1161 1161
તુવેર 926 1831
સોયાબીન 800 971
રાયડો 831 921
મેથી 801 1301
સુવા 2276 2411
ગોગળી 1001 1201
કાંગ 601 741
વટાણા 541 1091
રાજકોટ માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ
તારીખ=18/05/2023
Rate for 20 Kgs.




અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1480 1560
ઘઉં લોકવન 419 462
ઘઉં ટુકડા 427 540
જુવાર સફેદ 750 911
જુવાર પીળી 445 490
બાજરી 345 475
મકાઇ 395 395
તુવેર 1431 1740
ચણા પીળા 880 950
ચણા સફેદ 1600 2325
અડદ 1460 1688
મગ 1610 1715
વાલ દેશી 2960 3220
વાલ પાપડી 3000 3300
ચોળી 1400 1715
વટાણા 810 1125
કળથી 1365 1650
સીંગદાણા 1800 1910
મગફળી જાડી 1290 1490
મગફળી જીણી 1280 1425
તલી 2565 2730
સુરજમુખી 740 1120
એરંડા 1030 1145
અજમો 2000 2876
સુવા 2500 2582
સોયાબીન 925 985
સીંગફાડા 1250 1760
કાળા તલ 2300 2811
લસણ 750 1220
ધાણા 1025 1321
મરચા સુકા 2500 4000
ધાણી 1150 1600
વરીયાળી 3000 3580
જીરૂ 7750 8770
રાય 1020 1210
મેથી 1030 1470
ઇસબગુલ 3200 3950
કલોંજી 2700 3225
રાયડો 850 961
રજકાનું બી 3500 4050
ગુવારનું બી 1070 1125
ઊંઝા માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ
તારીખ=18/05/2023
Rate for 20 Kgs.




પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 7000 9400
વરિયાળી 2200 6400
ઇસબગુલ 3700 4900
સરસવ 1000 1000
રાયડો 931 1151
તલ 2611 3060
ધાણા 1490 1490
સુવા 2400 3150
અજમો 1515 3590

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર. અન્ય માહિતી વોટ્સએપમાં જોવા માટે અમારા ગ્રુપ માં જોડાવા વિનંતી 

ખેતીવાડી ગ્રુપમાં જોડાવા 👉
close