જાણો આજના તા. 17/05/2023 બજાર ભાવ – જાણો કપાસ, ડુંગળી, જીરું અને મગફળીના ભાવમાં કેટલો વધારો-ઘટાડો

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે MyGujarat1

શું તમે આજના (તા. 17/05/2023 ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે.

કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો.




નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

 

ભાવ જોવા નીચે તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 




આજ ના ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
તારીખ=17/05/2023
Rate for 20 Kgs.




પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 424 466
ઘઉં ટુકડા 428 561
કપાસ 1201 1556
મગફળી જીણી 1100 1611
મગફળી જાડી 970 1556
સીંગદાણા 1481 1791
શીંગ ફાડા 991 1641
એરંડા 1000 1161
તલ 2251 2711
કાળા તલ 2300 2751
જીરૂ 3801 8651
કલંજી 1451 3051
ધાણા 901 1671
ધાણી 1001 1726
મરચા 1901 4501
મરચા સૂકા પટ્ટો 1701 3201
મરચા-સૂકા ઘોલર 1501 3301
લસણ 541 1401
ડુંગળી 56 181
ડુંગળી સફેદ 145 192
બાજરો 241 436
જુવાર 491 771
મકાઈ 300 381
મગ 976 1751
ચણા 831 966
ચણા સફેદ 1231 2321
વાલ 1000 3276
અડદ 1000 1711
ચોળા/ચોળી 551 1511
મઠ 1191 1191
તુવેર 1026 1831
સોયાબીન 750 1001
રાયડો 800 911
રાઈ 1061 1061
મેથી 831 1251
સુવા 2201 2201
ગોગળી 1011 1201
સુરજમુખી 571 891
વટાણા 341 700
રાજકોટ માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ
તારીખ=17/05/2023
Rate for 20 Kgs.




અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1480 1550
ઘઉં લોકવન 415 460
ઘઉં ટુકડા 430 550
જુવાર સફેદ 711 840
જુવાર પીળી 425 460
બાજરી 350 480
તુવેર 1401 1800
ચણા પીળા 890 964
ચણા સફેદ 1570 2275
અડદ 1450 1710
મગ 1630 1700
વાલ દેશી 2975 3170
વાલ પાપડી 3250 3350
ચોળી 1550 1730
વટાણા 825 1115
કળથી 1450 1711
સીંગદાણા 1830 1910
મગફળી જાડી 1300 1520
મગફળી જીણી 1280 1440
તલી 2550 2700
સુરજમુખી 760 1070
એરંડા 1050 1160
અજમો 2300 2775
સુવા 2000 2880
સોયાબીન 975 995
સીંગફાડા 1315 1745
કાળા તલ 2525 2791
લસણ 650 1410
ધાણા 1030 1330
મરચા સુકા 1500 3800
ધાણી 1120 1480
વરીયાળી 3000 3400
જીરૂ 7525 8650
રાય 1020 1205
મેથી 980 1450
ઇસબગુલ 3500 4000
કલોંજી 2580 3221
રાયડો 880 960
રજકાનું બી 3800 4312
ગુવારનું બી 1070 1118
ઊંઝા માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ
તારીખ=17/05/2023
Rate for 20 Kgs.




પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 7511 9635
વરિયાળી 2585 6100
ઇસબગુલ 4000 4791
રાયડો 941 1172
તલ 1800 3060
મેથી 1240 1240
સુવા 2780 3012
અજમો 1600 3140

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર. અન્ય માહિતી વોટ્સએપમાં જોવા માટે અમારા ગ્રુપ માં જોડાવા વિનંતી 

ખેતીવાડી ગ્રુપમાં જોડાવા 👉
close