જાણો આજના તા. 13/05/2023 બજાર ભાવ – જાણો કપાસ, ડુંગળી, જીરું અને મગફળીના ભાવમાં કેટલો વધારો-ઘટાડો

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે MyGujarat1

શું તમે આજના (તા. 13/05/2023 ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે.

કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો.
નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

 

ભાવ જોવા નીચે તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 
આજ ના ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
તારીખ=13/05/2023
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 420 466
ઘઉં ટુકડા 428 556
કપાસ 1041 1551
મગફળી જીણી 1101 1486
મગફળી જાડી 991 1531
સીંગદાણા 1491 1751
શીંગ ફાડા 981 1701
એરંડા 1001 1181
તલ 2326 2931
કાળા તલ 2151 2801
તલ લાલ 2701 2701
જીરૂ 5901 8776
કલંજી 1500 2926
ધાણા 951 1561
ધાણી 1051 1976
મરચા 1901 4301
મરચા સૂકા પટ્ટો 1601 3501
મરચા-સૂકા ઘોલર 1701 3701
લસણ 501 1431
ડુંગળી 81 191
ડુંગળી સફેદ 124 244
ગુવારનું બી 1081 1081
બાજરો 491 491
જુવાર 541 731
મકાઈ 325 325
મગ 1001 1801
ચણા 871 961
ચણા સફેદ 1251 2311
વાલ 1026 3351
વાલ પાપડી 3300 3300
અડદ 751 1621
ચોળા/ચોળી 501 1101
મઠ 726 726
તુવેર 1051 1771
રાજગરો 1326 1326
સોયાબીન 921 981
રાયડો 781 941
મેથી 800 1421
ગોગળી 801 1201
કાંગ 776 861
સુરજમુખી 476 891
વટાણા 500 871
રાજકોટ માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ
તારીખ=13/05/2023
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1475 1560
ઘઉં લોકવન 413 464
ઘઉં ટુકડા 421 529
જુવાર સફેદ 650 811
જુવાર પીળી 430 480
બાજરી 360 511
તુવેર 1300 1811
ચણા પીળા 880 945
ચણા સફેદ 1580 2208
અડદ 1450 1717
મગ 1660 1805
વાલ દેશી 2940 3125
વાલ પાપડી 3050 3211
ચોળી 1354 1740
વટાણા 725 1023
કળથી 1350 1680
સીંગદાણા 1850 1940
મગફળી જાડી 1300 1530
મગફળી જીણી 1280 1467
તલી 2611 3100
સુરજમુખી 780 1165
એરંડા 1050 1175
અજમો 2350 2674
સુવા 2350 2525
સોયાબીન 940 1006
સીંગફાડા 1315 1845
કાળા તલ 2511 2825
લસણ 620 1325
ધાણા 1175 1331
મરચા સુકા 2000 4000
ધાણી 1201 1400
વરીયાળી 2715 3770
જીરૂ 8000 8946
રાય 1030 1225
મેથી 1000 1550
ઇસબગુલ 3600 4250
કલોંજી 2724 3149
રાયડો 820 960
રજકાનું બી 3600 4100
ગુવારનું બી 1080 1135
ઊંઝા માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ
તારીખ=13/05/2023
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 7500 9335
વરિયાળી 2900 5215
ઇસબગુલ 3851 4891
સરસવ 1200 1200
રાયડો 950 1051
તલ 2875 3011
મેથી 1200 1200
ધાણા 1241 1271
સુવા 2375 3126
અજમો 1400 3500

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર. અન્ય માહિતી વોટ્સએપમાં જોવા માટે અમારા ગ્રુપ માં જોડાવા વિનંતી 

ખેતીવાડી ગ્રુપમાં જોડાવા 👉
close