આજના તા. 12/04/2023 – બુધવાર ના બજાર ભાવ : જાણો કપાસ, ડુંગળી, જીરું અને મગફળીના ભાવમાં કેટલો વધારો-ઘટાડો

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે MyGujarat1

શું તમે આજના (તા. 12/04/2023 ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે.

કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ભાવ જોવા નીચે તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 




આજ ના ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
તારીખ=12/04/2023
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 420 528
ઘઉં ટુકડા 428 666
કપાસ 1001 1666
મગફળી જીણી 1050 1466
મગફળી જાડી 970 1511
શીંગ ફાડા 1091 1891
એરંડા 1000 1251
તલ 1500 3121
કાળા તલ 2200 2951
જીરૂ 4951 7851
કલંજી 2576 3501
ધાણા 901 1751
ધાણી 1001 2501
મરચા 1801 5501
મરચા સૂકા પટ્ટો 1701 5901
મરચા-સૂકા ઘોલર 1901 5301
લસણ 451 1221
ડુંગળી 31 166
ડુંગળી સફેદ 164 222
બાજરો 371 401
જુવાર 481 1031
મકાઈ 531 531
મગ 1301 1811
ચણા 871 1001
ચણા સફેદ 1281 2231
વાલ 421 2851
વાલ પાપડી 2901 2901
અડદ 801 1601
ચોળા/ચોળી 401 801
મઠ 501 1276
તુવેર 801 1731
સોયાબીન 921 1036
રાયડો 801 961
રાઈ 901 1081
મેથી 501 1441
અરીઠા 601 601
ગોગળી 891 1171
સુરજમુખી 801 1061




રાજકોટ માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ
તારીખ=12/04/2023
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1541 1681
ઘઉં લોકવન 415 464
ઘઉં ટુકડા 435 595
જુવાર સફેદ 850 1025
જુવાર પીળી 440 520
બાજરી 290 475
તુવેર 1421 1700
ચણા પીળા 940 1000
ચણા સફેદ 1700 2250
અડદ 1050 1650
મગ 1450 1801
વાલ દેશી 2300 2900
વાલ પાપડી 2900 3100
ચોળી 851 1399
વટાણા 925 1255
કળથી 1150 1540
સીંગદાણા 1840 1925
મગફળી જાડી 1230 1500
મગફળી જીણી 1200 1425
તલી 2500 3151
સુરજમુખી 850 1180
એરંડા 1150 1224
અજમો 2375 2650
સુવા 2250 2450
સોયાબીન 1010 1041
સીંગફાડા 1295 1805
કાળા તલ 2700 2975
લસણ 620 1200
ધાણા 1010 1580
મરચા સુકા 2300 5600
ધાણી 1400 2200
વરીયાળી 2210 3110
જીરૂ 6880 7500
મેથી 1070 1521
ઇસબગુલ 2880 4211
કલોંજી 3200 3550
ગુવારનું બી 1057 1057




ઊંઝા માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ
તારીખ=12/04/2023
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 6250 8600
વરિયાળી 1800 6250
ઇસબગુલ 3000 4638
સરસવ 1250 1340
રાયડો 921 1080
ધાણા 911 1435
સુવા 2000 2785
અજમો 1000 3251




નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર. અન્ય માહિતી વોટ્સએપમાં જોવા માટે અમારા ગ્રુપ માં જોડાવા વિનંતી 

ખેતીવાડી ગ્રુપમાં જોડાવા 👉
close