આજના તા. 04/04/2023,મંગળવારના બજાર ભાવ : જાણો કપાસ, ડુંગળી, જીરું અને મગફળીના ભાવમાં કેટલો વધારો-ઘટાડો

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે MyGujarat1

 

શું તમે આજના (તા. 04/04/2023 ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે.

કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ભાવ જોવા નીચે તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 




આજ ના ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
તારીખ=04/04/2023
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 410 506
ઘઉં ટુકડા 416 756
કપાસ 1001 1681
મગફળી જીણી 1150 1466
મગફળી જાડી 1040 1531
શીંગ ફાડા 1000 1851
એરંડા 946 1201
કાળા તલ 2351 2626
તલ લાલ 1501 2981
જીરૂ 4251 6951
કલંજી 1851 3131
વરિયાળી 2051 2421
ધાણા 901 1801
ધાણી 1001 2676
મરચા 1801 5701
મરચા સૂકા પટ્ટો 1901 6301
મરચા-સૂકા ઘોલર 2101 6401
લસણ 41 196
નવું લસણ 471 1031
ડુંગળી 46 201
ડુંગળી સફેદ 184 270
જુવાર 511 1191
મકાઈ 491 491
મગ 1001 1811
ચણા 906 1006
વાલ 1001 2901
અડદ 941 1561
ચોળા/ચોળી 401 526
મઠ 701 1141
તુવેર 961 1741
સોયાબીન 1011 1061
રાયડો 831 1011
રાઈ 1021 1191
મેથી 800 1551
સુવા 1821 1881
ગોગળી 961 1300
કાંગ 1021 1021
સુરજમુખી 651 1151
વટાણા 501 1241




રાજકોટ માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ
તારીખ=04/04/2023
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1541 1669
ઘઉં લોકવન 425 485
ઘઉં ટુકડા 435 572
જુવાર સફેદ 840 1120
જુવાર પીળી 470 555
બાજરી 295 485
તુવેર 1225 1700
ચણા પીળા 800 990
ચણા સફેદ 1500 2200
અડદ 1011 1640
મગ 1651 1851
વાલ દેશી 2250 2560
વાલ પાપડી 2450 2670
ચોળી 950 1400
મઠ 1250 1600
વટાણા 951 1212
કળથી 1050 1560
સીંગદાણા 1825 1915
મગફળી જાડી 1250 1480
મગફળી જીણી 1230 1425
તલી 2750 3044
સુરજમુખી 850 1170
એરંડા 950 1172
અજમો 1500 2000
સુવા 1970 2181
સોયાબીન 1000 1050
સીંગફાડા 1280 1820
કાળા તલ 2644 2960
લસણ 450 1340
ધાણા 1000 1590
મરચા સુકા 2300 5800
ધાણી 1550 2150
વરીયાળી 1800 2650
જીરૂ 6000 6875
રાય 1050 1280
મેથી 1000 1580
ઇસબગુલ 3000 3470
અશેરીયો 1300 1584
કલોંજી 2550 3119
રાયડો 930 1030
ગુવારનું બી 1080 1080




ઊંઝા માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ
તારીખ=04/04/2023
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 5500 7360
વરિયાળી 1900 5311
ઇસબગુલ 3100 3921
સરસવ 1160 1200
રાયડો 1000 1046
મેથી 1240 1325
ધાણા 918 1562
સુવા 1925 2426
અજમો 1200 3200




નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર. અન્ય માહિતી વોટ્સએપમાં જોવા માટે અમારા ગ્રુપ માં જોડાવા વિનંતી 

ખેતીવાડી ગ્રુપમાં જોડાવા 👉
close