મહાશિવરાત્રિ પર ઘરે બેઠા કરો સોમનાથ દાદાના એક જ ક્લિકમાં ઘરે બેઠા દર્શન કરો

12 જ્યોતિર્લિગમાંથી પહેલા સ્થાને સોમનાથ મંદિર આવે છે. આ જ્યોતિર્લિગના સંબંધમાં માન્યતા છે કે તેની સ્થાપના ચંદ્રદેવે કરી હતી. મહાશિવરાત્રિના શુભ અવસરે તમે ઘર બેઠા આ રીતે સોમનાથ મંદિરમાં બાબાના દર્શન કરી શકો છો.

આખા દેશના મંદિરોમાં દેવોના દેવ મહાદેવના મહાપર્વ એટલેકે મહાશિવરાત્રિની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ભોલેના ભક્તોની સંખ્યા જોઈને મુખ્ય મંદિરોમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જો કે, તમામ લોકો એવા પણ હોય છે, જે અમુક કારણોને લીધે પાવન પર્વ પર ભોલેના દરબારમાં હાજર થવાનુ ચૂકી જાય છે.

12 જ્યોતિર્લિગમાંથી એક સોમનાથ મંદિરમાં બાબાના દર્શન કરવા દરેક વ્યક્તિ માંગે છે, પરંતુ જો કોઈ કારણોસર તમે દર્શન માટે જઇ શકતા નથી તો ઘર બેઠા પણ દર્શન કરી શકો છો. 

Live Darshan Somnath Mandir

જો તમારે સોમનાથ દાદાના દર્શન ઘરે બેઠા જ કરવા હોય તો તમે સોમનાથ મંદિરની વેબસાઇટ પર જઇને કરી શકો છો. સોમનાથ મંદિરની વેબસાઇટ https://somnath.org/somnath-live-darshan પર જઇને ગમે ત્યારે દાદાના દર્શનનો લાભ લઇ શકો છો. ભાવિકો ઓનલાઈન ૐ નમઃ શિવાયનાં મંત્ર જાપ પણ શિવરાત્રીને દિવસે ટ્રસ્ટ સાથે જોડાઈને કરી શકશે.

સોમનાથ મંદિર લાઈવ દર્શન માટે  અહીં ક્લિક કરો
અન્ય માહિતી જોવા માટે  અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.

આવી માહિતી દરોજ વોટ્સએપ માં જોવા માટે અમારા ગ્રુપમાં જોડાવા વિનંતી