Kuvar Bai Nu Mameru Yojana in Gujarat

Kuvar Bai Nu Mameru Yojana in Gujarat

Kuvar Bai Nu Mameru Yojana in Gujarat

Kuvar Bai Nu Mameru Yojana in Gujarat The Ministry of Women and Child Development of Gujarat has launched a scheme called Kunwar bai Nu Mameru Yojana. However, this scheme has been started specifically for the welfare of Scheduled Tribes and Scheduled Castes girls.

Today we will tell you how girls from Gujarat can apply and benefit from this scheme.

યોજનાનો લાભ કોણ લઈ શકે ?

કુવરબાઈનુ મામેરુ યોજનાનો લાભ એવા પરિવાર લઈ શકે છે કે જેમણે ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય તેમની આવક રૂપિયા 1,20,000/- હોય અને શહેર વિસ્તારમાં રહેતા હોય તેમની વાર્ષિક આવક 1,50,000/- હોય એવા પરિવારો  કુવરબાઈનુ મામેરુ યોજનાનો લાભ લઇ શકે છે

 પરિવારની ત્રણ કન્યા સુધીનો કુવરબાઈનુ મામેરુ યોજના માં લાભ લઇ શકે છે

કુવરબાઈનુ મામેરુ ના યોજનાનો લાભ

 કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત સરકાર રૂપિયા 10,000/- ની સહાય કરે છે જે સરકાર દ્વારા તેમને લાભ પ્રાપ્ત કરાવે છે જે કન્યાના બેંક એકાઉન્ટમાં સીધા જમા કરાવવા માં પણ આવે છે 

કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટ

કન્યા ના પુરાવા

  • રેશનકાર્ડની ઝેરોક્ષ તથા મકાન વેરાની  પહોંચ
  •  શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  •  જાતિ અંગેનો સક્ષમ અધિકારી શ્રી નો દાખલો
  •  લગ્ન કઈ તારીખે કર્યા ગામ?,  કોના પુત્ર સાથે?, પુન: લગ્ન કર્યા નથી તે અંગેનું તલાટી કમ મંત્રી નું પ્રમાણપત્ર
  •  કન્યા તથા કન્યાના પિતા શું કરે છે તથા સરકારી કે અર્ધસરકારી નોકરી કરતા નથી તે અંગેનું તલાટી નું પ્રમાણપત્ર
  •  કંકોત્રી ની નકલ
  •  કન્યાના પિતા ની વાર્ષિક આવક અંગેનો દાખલો

 કન્યા ના પતિ ના પુરાવા

  •  રેશનકાર્ડની ઝેરોક્ષ તથા મકાન વેરાની પહોચ
  •  શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  •  જાતિ અંગેનું સક્ષમ અધિકારી શ્રી નો દાખલો
  • કન્યાના પતિ હાલ શું કરે છે તથા સરકારી કે અર્ધસરકારી નોકરી કરતા નથી તે અંગેનું તલાટી કમ મંત્રી નું પ્રમાણપત્ર
  • કન્યા તથા પતિ એ અભ્યાસના કરેલ હોય તો જન્મતારીખ અંગેનો દાખલો 
  • વર-વધૂનું લગ્ન સમયનો સંયુક્ત ફોટો

ફોર્મ ડાઉનલોડ કરો

અહીં ક્લિક કરો

Download PDF of Kuvar bai Nu Mameru Yojana Application Form in Gujarati from MaruOjas.in

Download Kuvar bai Nu Mameru Yojana Application Form PDF for free from the source website MaruOjas.in using the download link given below. Kuvarbai Nu Mameru Yojana Application Form PDF having 6 pages has been downloaded 1845 times. Download the PDF in Gujarati Language Now.

Kuvarbai Nu Mameru Yojana Application Form

Kuvarbai Nu Mameru Yojana Gujarat 2020 SC/ST Girls Application Form in pdf format.

Whenever we heard an out Gujarat, we only see development. Gujarat is one for the state which is known as one of the most developed state. Now one for the scheme, which is started by the Gujarat government name as Kuvarbai Nu Mameru Yojana. This scheme is basically started for the SC, ST Girls of State. In this scheme, Schedule Caste and Schedule tribe girls will get financial support t the time for marriage.

Kuvar Bai Nu Mameru Eligibility Criteria

  • Annual Income Limit for Rural Areas Rs. 1,20,000/- Annual Income Limit for Urban Areas Rs. 1,50,000/- Only one girl of a Family can get this benefit.

Kuvar Bai Nu Mameru Assistance Criteria

  • Financial Assistance of Rs. 10,000/- for Mameru, which is given by cheque, in the name of a girl only.

Kuvar Bai Nu Mameru Assistance Criteria:

  • Financial Assistance of Rs. 10,000/- for Mameru, which is given by cheque, in the name of a girl only.Eligible families of girls can apply for this scheme through offline mode by filling a simple application form. The application form of this scheme will be available in the Office of Women and Child Development, you can collect the application form from there and fill it and in addition, you can download the online application form from the link of the application form given by us.

Kuvar Bai Nu Mameru Yojana in Gujarat

Kuvar Bai Nu Mameru Required Documents : The list of documents which will be required while applying in this scheme is as follows

  • Identity proof – Aadhar card, voter ID card.
  • Residence proof – Residence, electricity bill, water bill, telephone bill.
  • caste certificate.
  • Birth certificate.
  • income certificate.
  • Passport size photograph.
  • Copy of first page of bank passbook.

Kuvar bai Mameru Yojna in Gujarat sarkar 2020. Kunverbainu Mameru (Assistance to married daughters)