હાલ કપાસના ભાવ 1400 રૂપિયાની આસપાસ ખેડૂતોને મળી રહ્યા છે. જો કે, ગત વર્ષ રૂ.1800થી વધુ કપાસના ભાવ મળ્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે, ગયા વર્ષ કરતા દવા, બિયારણ, ખાતર મજૂરી સહિતના ભાવમાં વધારો થઇ રહ્યો છે. તેની સામે ભાવ ઓછા મળી રહ્યા છે. તેથી ખેડૂતોને આર્થિક મુશ્કેલી પડી રહી છે.
લાભ પાંચમ બાદ ફરી માર્કેટિંગ યાર્ડમાં જણસીઓની આવક શરૂ થઇ છે. જો કે, અહીં પણ કપાસના ભાવે ખેડૂતોને નિરાશ કર્યા છે. ગયા વર્ષની સરખામણીએ કપાસના ખેડૂતોને ઓછા ભાવ મળી રહ્યા છે. જેના કારણે ખેડૂતોમાં નિરાશા જોવા મળી છે.
રાજકોટ | ગોંડલ |
બોટાદ | ઊંઝા |
ડીસા | હિંમતનગર |
કોડીનાર | જામજોધપુર |
વિસનગર | અમરેલી |
જુનાગઢ | જામનગર |
ભાવનગર | અન્ય ભાવ |
હાલ કપાસના ભાવ 1400 રૂપિયાની આસપાસ ખેડૂતોને મળી રહ્યા છે. જો કે, ગત વર્ષ રૂ.1800થી વધુ કપાસના ભાવ મળ્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે, ગયા વર્ષ કરતા દવા, બિયારણ, ખાતર મજૂરી સહિતના ભાવમાં વધારો થઇ રહ્યો છે. તેની સામે ભાવ ઓછા મળી રહ્યા છે. તેથી ખેડૂતોને આર્થિક મુશ્કેલી પડી રહી છે.
કપાસના ભાવ દરરોજ Whatsapp (મોબાઈલ) માં મેળવવા માટે | અહીં ક્લિક કરો |