જુનાગઢ માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ | APMC Junagadh Market Yard Bhav | Aaj Na Bajar Bhav

Junagadh Market Yard Bhav રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજારભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે.

દરરોજ ગુજરાતના માર્કેટયાર્ડના બજારભાવ અને બજારની હલચલની તમામ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે mygujarat1.

જુનાગઢ માર્કેટયાર્ડ ભાવ
તારીખ : 02-12-2023
Rate for 20 Kgs.
અનાજ નીચા ભાવ ઊંચા ભાવ
કપાસ 1300 1425
ઘઉં 500 575
ઘઉં ટુકડા 520 597
બાજરો 360 460
જુવાર 825 825
ચણા 1000 1186
અડદ 1500 1910
તુવેર 1500 1500
મગફળી જીણી 1050 1344
મગફળી જાડી 1100 1380
સીંગફાડા 1000 1440
એરંડા 1050 1142
તલ 2900 3333
જીરૂ 5,775 5,775
ધાણા 1200 1552
મગ 1760 1760
સોયાબીન 900 1042
મેથી 1170 1170

*(સોર્સ- APMC Junagadh)

જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

આજના બજાર ભાવ । જુનાગઢ માર્કેટિંગ યાર્ડ | APMC Junagadh Marketing Yard | Aaj na Bajar Bhav | Junagadh Mandi Bhav | Junagadh APMC

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.