જીરાના બજાર ભાવ : જીરાના તમામ બજારોના ભાવ

હાલ ગુજરાતના યાર્ડોમાં પ્રતિ મણ સરેરાશ રૂ.5000 થી રૂ.6000ની સપાટીની વચ્ચે જીરામાં વેપાર થઇ રહ્યો છે.

જીરાના બજાર ભાવ
તારીખ : 10-01-2024
Rate for 20 Kgs.

જીરામાં આવતા તમામ રોગોનું સમાધાન માટે   અહીં ક્લિક કરો

પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત સિઝનમાં ગુજરાત તેમજ રાજસ્થાનમાં સાડા આઠ લાખ હેક્ટર જમીનમાં જીરાનું વાવેતર નોંધાયુ હતુ. જ્યારે આ સિઝનમાં હાલની સ્થિતિએ અગિયાર લાખ હેક્ટર આસપાસ જમીનમાં જીરાનું વાવેતર નોંધાયુ છે. જીરા વાવેતરના સરકારી આંકડા હજુ ડિસેમ્બર મહિનાના અંત સુધી અપટેડ થતા રહેશે.