આજ ના જામનગર માર્કેટ યાર્ડ ભાવ | Jamnagar Market Yard

Jamnagar APMC રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે Mygujarat1.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

આજ ના જામનગર માર્કેટયાર્ડ ભાવ
તારીખ=30/05/2023
Rate for 20 Kgs.

પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1350 1525
જુવાર 700 900
બાજરો 350 465
ઘઉં 370 500
મગ 1500 1725
અડદ 1500 1650
તુવેર 1000 1425
ચોળી 1500 1770
મેથી 1100 1211
ચણા 880 959
મગફળી જીણી 950 1500
મગફળી જાડી 1000 1425
એરંડા 800 1095
તલ 1800 2660
રાયડો 800 994
રાઈ 1000 1150
લસણ 530 1660
જીરૂ 7300 8605
અજમો 1750 2795
ધાણા 1000 1125
ધાણી 1050 1190
ગુવાર 900 1015
સીંગદાણા 1300 1550
ઈસબગુલ 3000 3400
સોયાબીન 800 935
વટાણા 500 820

 જામનગર માર્કેટયાર્ડ ભાવ જોવા માટે  અહીં ક્લિક કરો.
ખેતીવાડી વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે  અહીં ક્લિક કરો.
ભાવ જોવા નીચે તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 

શું તમે બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

 
જામનગર માર્કેટ યાર્ડ | આજના બજાર ભાવ | APMC Jamnagar Market Yard |Aaj na Bajar Bhav | Jamnagar Mandi Bhav | jamnagar market yard bazar bhav today | jamnagar market yard | apmc jamnagar market yard bhav today | jamnagar yard na bhav | jamnagar apmc bhav today | jamnagar apmc | jamnagar marketing yard bhav today | jamnagar market yard contact number
ખેતીવાડી ગ્રુપમાં જોડાવા 👉
close