iscon thal , Menu, Photos, Price List

ઇસ્કોન થાળ એ ઇસ્કોન ચાર રસ્તા પર આવેલી જુની અને જાણીતી ગુજરાતી રેસ્ટૉરન્ટ છે. આ રેસ્ટૉરન્ટમાં લોકો ફેમિલી સાથે જવાનું પસંદ કરે છે. ઇસ્કોન સર્કલ પર રુદ્ર એપ્લીસ, એસ.જી.હાઇવે સેટેલાઇટમાં આ રેસ્ટોરન્ટ આવેલી છે.

iscon thal Price List : ગુજરાતી થાળીનો ભાવ

પુખ્તવયના (એડલ્ટ) માટેઃ રૂ.330

iscon thal Menu : થાળીમાં આટલું હશે

ઇસ્કોનની થાળીમાં 3 જાતની મીઠાઇ (લિક્વિડ, ઘી, સોલીડ), શાક (પનીર, ગ્રીન વેજીટેબલ, બટાકા, કઠોળ), દાળ-ભાત (ગુજરાતી દાળ, પંજાબી દાળ, ગુજરાતી કઢી, કાઠીયાવાડી કઢી, ભાત-ખીચડી, લસણ ચટણી, માખણ, ગોળ-ઘી, ફરસાણ (ફ્રાઇ, બોઇલ, ચાટ), રોટી (ફુલકા, પુરી, રોટલા, થેપલા, ભાખરી), છાસ, ગ્રીન સલાડ, પાપડ, લાલ-લીલી ચટણી, મીનરલ વૉટર અને ભોજનના અંતે મીઠું પાન

iscon thal Photos

અમદાવાદી ઓ ની સૌથી મનગમતી ગુજરાતી થાળી છે ઇસ્કોન થાળ શુ તમે માણી છે ગુજરાત ની સર્વશ્રેષ્ટ ગુજરાતી થાળી!

મોટાભાગની રેસ્ટોરન્ટમાં સાંજનો સમય 7 થી 11 વાગ્યા સુધીનો હોય છે. સમયમાં ફેરફાર હોઇ શકે છે. અહીં દર્શાવેલા ભાવમાં સર્વિસ ચાર્જ, જીએસટી અલગથી હોઇ શકે છે.