બે વર્ષમાં ગુજરાતના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળતી થશે: ઉર્જા મંત્રી

ગુજરાતના તમામ ખેડૂતોને આગામી બે વર્ષમાં સિંચાઇ માટે દિવસે વીજળી મળતી થઇ જશે એવુ રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યુ છે. વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં ઉર્જા મંત્રીએ વધુમાં જણાવ્યુ હતું

આ માટે આ વર્ષના બજેટમાં રૂ.1590 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ફીટર બદલવાની કામગીરી પૂર્ણ થતા જ તમામ વિસ્તારોના ખેડૂતોને દિવસે વીજળી આપી શકાશે.

અત્રે ઉલ્લેખનિય છે કે,ખેતીમાં સિંચાઇ માટે દિવસે વીજળી આપવા કિસાન સુર્યોદય યોજના વર્ષ 2020માં શરૂ કરવામાં આવી હતી.

અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં ક્યાં જિલ્લામાં પડશે કમોસમી વરસાદ જોવો અહીં ક્લિક કરીને

જેમાં જંગલ વિસ્તારોમાં ખેડૂતોને સૌથી પહેલુ પ્રાઘાન્ય આપવામાં આવી રહ્યુ છે. આ યોજના હેઠળ સવારે પાંચ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા દરમિયાન સિંચાઇ માટે વીજળી આપવામાં આવે છે.

અન્ય સમાચાર વાંચવા માટે  અહીં ક્લિક કરો 

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે. અમે આવી ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
આવી માહિતી વોટ્સએપમાં જોવા માટે અમારા ગ્રુપ માં જોડાવા વિનંતી