રોટાવેટર ખરીદવા પર ખેડૂતોને 50,400 રૂપિયાની સબસિડી મળશે

ગુજરાતમાં આ સાધનની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે ikhedut Portal બનાવવામાં આવેલું છે. આ આર્ટિકલ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી રોટાવેટર સહાય યોજના 2023 વિશે માહિતી મેળવીશું.
ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા તથા આવક બમણી કરવા માટે આધુનિક ખેતઓજારોની જરૂર પડે છે. ખેડૂતો પાક ફેરબદલ કરવા તથા નવા પાકનું વાવેતર કરવાના હેતુથી રોટાવેટરની જરૂર પડે છે. જેને ધ્યાનમાં રાખીને khetiwadi vibhag દ્વારા કિસાનોને રોટાવેટરની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે.

1. ટ્રેક્ટર રોટાવેટર સહાય યોજનાનો લાભ કોણે-કોણે આપવામાં આવે છે?

ગુજરાત રાજ્યના નાના, સીમાંત, મહિલા, અનામત જ્ઞાતિના, સામન્ય અને મોટા ખેડૂતોને ટ્રેક્ટર રોટાવેટર સહાયનો લાભ આપવામાં આવે છે.

ખેડૂતોને રોટાવેટર સહાય યોજનામાં 8 ફીટ રોટાવેટરની ખરીદી પર  કુલ ખર્ચના 40 % અથવા રૂ. 40,300/- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. એસ.સી, એસ.ટી, નાના,સીમાંત અને મહિલા ખેડૂતોને રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 50% અથવા રૂ.50,400/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.

ખેડૂતોને Tractor Rotavator યોજનાનો લાભ ખેતીવાડી વિભાગ દ્વારા લાભ આપવામાં આવે છે.

ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે Ikhedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

5. ટ્રેક્ટર રોટાવેટરની કેવી રીતે અરજી કરવી

રોટાવેટરની ખરીદી પર સબસિડી મેળવવા માટે અહીં ક્લિક કરો  આ ઉપરાંત ખેડૂતો તેમના નજીકના કિસાન વિજ્ઞાન કેન્દ્ર અને જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરી શકે છે.

Leave a Comment

close