Ikhedut Portal 2022 New List | આઈ ખેડૂત પોર્ટલ | Ikhedut Portal

Ikhedut Portal 2022 New List | આઈ ખેડૂત પોર્ટલ | Ikhedut Portal | Ikhedut Portal Online Arji 2022-23  | Smartphone Sahay Yojana | Ikhedut Portal New Registration | Ikhedut Portal Khetivadi Yojana | આઈ ખેડૂત પોર્ટલ યોજનાના ઓનલાઈન ફોર્મ

ખેડૂતોના હિત માટે આઇ ખેડૂત પોર્ટલ બનાવેલ છે. Ikhedut પર ખેડૂતો વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી પણ કરી શકે છે.




ખેડૂતો વધુમાં વધુ યોજનાનો લાભ લઇ પોતાની ખેતીમાં વિવિધ પદ્ધતિઓ અપનાવી પાક ઉત્પાદન વધુ મેળવી શકે છે. આવા ઉદ્દેશને ધ્યાનમાં રાખીને તાજેતરમાં સરકારશ્રી દ્વારા વર્ષ 2022-23 માટે Ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવા માટે Ikhedut Portal છે.

Gujarat and Tractors Subsidy in Gujarat 2020 » Gujarat Education

તમામ ખેડૂતો માટે ટ્રેકટર ૪૦ પી.ટી.ઓ. હો.પા. સુધી ખર્ચના ૨૫% અથવા રૂપિયા ૪૫૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે, 

તમામ ખેડૂતો માટે ટ્રેકટર ૪૦ પી.ટી.ઓ. હો.પા. થી વધુ અને ૬૦ પી.ટી.ઓ. હો.પા. સુધી ખર્ચના ૫% અથવા રૂપિયા ૬૦૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે

ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ




ટ્રેકટર સહાય યોજના નો લાભ મેળવવા માટે ખેડૂતભાઈઓ તારીખ = 21/03/2022 સુધી કોઈપણ જગ્યાએથી Online કરવાની રહેશે.

આર્ટિકલનું નામ iKhedut Portal 2022
લાભાર્થી ગુજરાતના ખેડૂતો
કુલ યોજનાઓ આઈ-ખેડૂત પોર્ટલ પર કુલ-49 ખેતીવાડી
વિભાગની યોજનાઓ ચાલુ થશે




ઓનલાઈન અરજી તારીખ તા-21/02/2022 થી 21/03/2022
અરજી કેવી રીતે કરવી Click Here
Online Apply Apply Now




ખેતી નિયામક ગાંધીનગર દ્વારા તા-16/02/2022 ના પત્ર દ્વારા કુલ 49 ઘટકો માટે IKHEDUT ફરીથી ચાલુ કરવા જણાવેલ છે. ikhedut Portal Registration માટે જરૂરી દસ્તાવેજો હોવા જોઈએ.

Ikhedut Portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ સાચવીને રાખવાની રહેશે. જો જે-તે વિભાગ દ્વારા પૂર્વ મંજુરી આપવામાં આવશે તો ખેડૂતોઓએ નિયત સમય મર્યાદામાં ખરીદી કરવાની રહેશે. ત્યારે જરૂરી દસ્તાવેજો સાથે પ્રિન્‍ટ રજૂ કરવાની રહેશે.

Ikhedut Portal 2022 New List




ક્ર યોજનાનું નામ વધુ માહિતી માટેની
ઓનલાઈન લિંક
1 અન્ય ઓજાર/સાધન Click Here
2 એગ્રો સર્વિસ/પ્રોવાઈડર યુનિટ Click Here
3 કમ્બાઈન્‍ડ હાર્વેસ્ટર Click Here
4 કલ્ટીવેટર Click Here
5 ખેડૂતોને પાક મૂલ્યવૃદ્ધિ કરવા માટે
પ્રોત્સાહન આપવાની યોજના
Click Here
6 ગ્રાઉન્‍ડનટ ડીગર Click Here
7 ચાફ કટર (એંજિન/
ઈલે.મોટર ઓપરેટેડ)
Click Here
8 ચાફ કટર(ટ્રેક્ટર
/પાવર ઓપરેટેડ)
Click Here
9 ટ્રેક્ટર Click Here
10 તાડપત્રી Click Here
11 પેડી ટ્રાન્‍સ પ્લાન્‍ટર(સેલ્ફ Click Here
12 પ્લાઉ (તમામ પ્રકારના) Click Here
13 પ્લાન્ટર (અન્ય પ્રકારના) Click Here
14 પશુ સંચાલિત વાવણીયો Click Here
15 પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન) Click Here
16 પાવર ટીલર Click Here
17 પાવર થ્રેસર Click Here
18 પોટેટો ડીગર Click Here
19 પોટેટો પ્લાન્ટર Click Here
20 પોસ્ટ હોર્વેસ્ટના સાધનો Click Here
21 પોસ્ટ હોલ ડીગર Click Here
22 ફોર્મ મશીનરી બેંક –
10 લાખ સુધીના
Click Here
23 ફોર્મ મશીનરી બેંક –
25 લાખ સુધીના
Click Here
24 ફોર્મ મશીનરી બેંક
(પસંદ કરેલા જિલ્લા/ગામ)
Click Here
25 બ્રસ કટર Click Here
26 બેલર (ટ્રેકટર સંચાલિત ઘાસની
ગાંસડી બાંધવાનું સાધન)
Click Here
27 માનવ સંચાલિત સાઈથ
(કાપણીનું સાધન)
Click Here
28 માલ વાહક વાહન Click Here
29 રિઝર/બંડ ફોર્મર/ફરો આપનાર Click Here
30 રિપર/બાઈન્ડર (તમામ પ્રકારના) Click Here
31 રોટરી પાવર ટીલર
(સેલ્ફ પ્રોપેલ્ડ) /પાવર વિડર
Click Here
32 રોટાવેટર Click Here
33 લેન્ડ લેવલર Click Here
34 લેસર લેન્ડ લેવલર Click Here
35 વ્હીલ હો (આંતરખેડનું સાધન) Click Here
36 વાવણીયા/ ઓટોમેટિક ડ્રિલ Click Here
37 વિનોવીંગ ફેન Click Here
38 શ્રેડર/મોબાઈલ શ્રેડર Click Here
39 સબસોઈલર Click Here
40 સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ Click Here
41 હેરો (તમામ પ્રકારના) Click Here
42 હાઈ-ટેક, હાઈ પ્રોડક્ટિવ
ઈકવીપમેન્ટ હબ
Click Here
43 ટ્રેકટર ઓપરેટેડ સ્પ્રેયર Click Here
44 પાક સંરક્ષણ સાધનો –
પાવર સંચાલિત
Click Here
45 સોલર લાઈટ ટ્રેપ Click Here
46 સ્માર્ટફોનની ખરીદી પર સહાય Click Here
47 પમ્પ સેટ્સ Click Here
48 પાણીના ટાંકા બનાવવા
સહાય આપવાની યોજના
Click Here
49 વોટર કેરિંગ પાઇપલાઇન Click Here
ખેતીવાડી ગ્રુપમાં જોડાવા 👉
close