How to Download e-EPIC Card – How to Download Digital Voter ID Card

How to Download e-EPIC Card, Digital Voter ID Card Download @nvsp.in, Vaters will able to Download e-EPIC Card or Digital Voter ID Card form 25/01/2021.

All general voters who have a valid EPIC Number. All new electors registered during special summary revision 2021 (i.e. those who applied during Nov-Dec2020) and whose mobile number provided while applying is unique will get an SMS and may download e-EPIC between January 25 and 31, 2021.




e-Epic Card કોણ ડાઉનલોડ કરી શકે?

  • જે લોકો એ નવેમ્બર મહિના પછી ચૂંટણી કાર્ડ માટે અરજી કરી છે
  • અરજી દરમિયાન મોબાઈલ નંબર રજીસ્ટર હોવો જરૂરી




ચૂંટણી કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું? | How to Download e-Epic Card?

➤ સૌપ્રથમ તમારે ચૂંટણી કાર્ડ ની વેબસાઈટ પર જવાનું રહશે જેનું નામ છે NVSP (National Voter’s Service Portal) 
➤ ત્યારબાદ તમારે તે વેબસાઈટ માં લોગીન કરવાનું રહેશે 
જો તમે પ્રથમ વખત વેબસાઈટ પર મુલાકાત કરો છો તો તમારે પહેલા રજીસ્ટર કરવું પડશે. પછી તમે તેમાં લોગીન કરી શકશો.



➤ લોગીન કર્યાબાદ તમને Download e-Epic નામનું ઓપ્શન દેખાશે તો તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે.
➤ Download e-Epic પર ક્લિક કર્યાબાદ તમને નવુ પેજ જોવા મળશે જેમાં તમારે તમારું ચૂંટણી કાર્ડ નંબર અથવા તો ફોર્મ રેફરન્સ નંબર નાખવા પડશે. અને નીચે તમારું રાજ્ય સિલેક્ટ કરી ને Search પર ક્લિક કરવાનું રહેશે.



➤ Search પર ક્લિક કર્યાબાદ તમારી details ખુલી જશે અને તમને તેમાં તમારા રજિસ્ટર કરાયેલા મોબાઈલ નંબર પર જોવા મળશે અને નીચે Send Otp નામનું ઓપ્શન પાર જોવા મળશે પછી તમારે Send Otp પર ક્લિક કરવાનું રહેશે



જેથી તમારા રજીસ્ટર મોબાઈલ નંબર માં એક OTP (મેસેજ) આવશે જે તમારે Enter Otp ની જગ્યા એ દાખલ કારવાનું રહશે.
➤ OTP Enter કર્યા બાદ તમારે OTP Verification Done Successfully લીલા અક્ષર માં લખેયલું આવશે જો Otp સાચો હશે તો .પછી તમારે નીચે આપેલા captcha code ને ભરવા પડશે પછી Download e-Epic પર ક્લિક કરવાનું રહશે અને પછી તમારું ચૂંટણી કાર્ડ તમારા મોબાઈલ માં ડાઉનલોડ થઈ જશે એક PDF માં.



➤ આ e-Epic card તમે ગમે તે જગ્યા એ ઉપયોગ કરી શકો છો તેમાં તમને સુરક્ષા માટે એક QR Code પણ જોવા મળશે.
e-Epic Card Download Link   Click Here
Voter Card New Website Link  Click here
Voter card Search Link  Click here
Voter Portal Application Link (Android)  Click here
Voter Portal Application Link (ios)  Click Here

Other general electors may download e-EPIC from February 1, 2021, onwards. (they will however not get any SMS).

The e-elector photo identity card is a non-editable digital version of the elector photo identity card and it can be saved in facilities such as a digital locker and can be printed in PDF format, Election Commission officials said.

A digital version of the Elector Photo Identity Card can be accessed through the Voter Helpline App and websites https://voterportal.eci.gov.in/ and https://www.nvsp.in/.

Follow this Steps for Download e-EPIC Card In your mobile check all step by step

Voters can download e-EPIC from 

  1. Register/Login on Voter Portal
  2. From menu navigation click on Download e-EPIC
  3. Enter the EPIC number or Form Reference Number
  4. Verify with OTP sent on registered mobile number (if mobile number registered with Eroll)
  5. Click on Download e-EPIC
  6. If Mobile number not registered in Eroll, click on e-KYC to complete the KYC
  7. Pass the Face liveness verification
  8. Update your mobile number to complete KYC
  9. Download e-EPIC

Get Voter Helpline Application

Voter helpline mobile app is available at android & iOS platform. You can download app by visiting Google Play Store & App Store.

Digital Voter ID Card FAQ

Can I download e-EPIC on my smart phone? Yes, you can download e-EPIC using Voter Helpline Mobile App

What is file format of e-EPIC? You can download e-EPIC in portable document format (PDF)

Official Voter Helpline Mobile App Available? yes, Official Voter Helpline Mobile App Available for Android and iOS users.