Gujarati Calendar 2024 | ગુજરાતી કેલેન્ડર 2024 (PDF Download) : આપણા ભારતવર્ષમાં કૅલેન્ડર (તારીખિયું) નું ખુબ મહત્વ છે, કારણ કે દિવસ ની શરૂઆત થતા જ કેલેન્ડર (Calendar 2024) માં તે દિવસ ની તિથી, પંચાંગ, નક્ષત્ર, જાહેર રજાઓ, બેન્ક હોલીડે, વ્રત કથાઓ, જન્મ રાશી, ચોઘડિયા, વિંછુડો, કુંડળી, ગુણ મિલન, વરસાદના નક્ષત્રો, લગ્ન, ગૃહ પ્રવેશ, ખરીદી માટે કેલેન્ડરને જોવામાં આવતું હોય છે.
ગુજરાતી કેલેન્ડર 2024 | Gujarati Calendar 2024 with Tithi અહીંયા તમને વિક્રમ સંવત 2080-81 નું ગુજરાતી કૅલેન્ડર (Calendar 2024 in Gujarati) આપવામાં આવ્યું છે, જેમાં તમે તિથિ, એકાદશી, ચતુર્થી, પૂર્ણિમા, અમાવસ્યા, રાજાઓ, તહેવારો, બેન્ક હોલીડે તેમજ એક સુંદર સુવિચાર સાથે જોઈ શકો છો.
નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે ગુજરાતી કૅલેન્ડર 2024 ને ડિજિટલ સ્વરૂપે તમારા કોમ્પ્યુટર કે મોબાઈલ માં જોઈ અથવા ડાઉનલોડ/સેવ કરી શકો છો.
Download Now |