Gsrtc Bus Booking | Gsrtc online Booking | Gsrtc Bus Tracking
- એડવાન્સ ટિકીટ મોબાઇલ એપથી બૂક કરાવી શકાશે.
- બસનું સ્ટેટસ જાણી શકાશે.
- SMS દ્વારા ટિકીટની વિગતો મળતી થશે.
હવે ઘરે બેઠા ટિકિટ બુક કરાવો અને જાણો બસનો ટાઇમ અને લાઈવ લોકેશન, સંપૂર્ણ વિગત જાણો. GSRTC Official Ticket Booking App આ એપ્લિકેશનથી બનો સ્માર્ટ આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી
ST નિગમની આ મોબાઇલ એપ માટે ગુગલ પ્લેસ્ટોર ઓપન કરીને GSRTC Official ટાઇપ કરી GSRTC Official Ticket Booking App માં જઇ ડાઉનલોડ કરી શકાય છે.
આ નવિન મોબાઇલ એપને પરિણામે હવે રાજ્યના નાગરિકો પોતાની મુસાફરી માટેની એડવાન્સ ટિકીટ બુકીંગ અને મુસાફરીનું પ્લાનીંગ કરી શકશે. એટલું જ નહિ, આ મોબાઇલ એપથી કરંટ બુકીંગ કરાવીને કેશ ટ્રાન્ઝેકશનમાંથી મુકિત મેળવી ડિઝીટલ ટ્રાન્ઝકશનનો વિનિયોગ પણ થઇ શકે છે.
અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, આ મોબાઇલ એપની બસ ટ્રેકીંગ સુવિધાથી મુસાફરોને તેમની બસના સ્ટેટસની જાણકારી મળતી થતાં રાહ જોવામાંથી મુકિત મળશે.
એસ.ટી. નિગમની આ મોબાઇલ એપથી ટિકીટ બુકીંગ કરાવનારા મુસાફરોને SMS દ્વારા ટિકીટની વિગતો પોતાના મોબાઇલ પર મળી જશે અને પ્રિન્ટેડ ટિકીટની આવશ્યકતા રહેશે નહી.
રાજ્ય માર્ગ પરિવહન નિગમ દરરોજ ૮ હજાર વાહનો મારફત ૪૪ હજાર ટ્રીપના સંચાલનથી રાજ્યના ૯૮ ટકા ગ્રામીણ અને ૯૯ ટકા પ્રજાજનોને યાતાયાત સવલત પૂરી પાડે
એપ ડાઉનલોડ કરો | અહી કિલક કરો |
અન્ય માહિતી માટે | અહી કિલક કરો |
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર